મધ્યપ્રદેશના જંગલોમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં વાઘની શિવભક્તિ જોવા મળી છે. વિડીયો સપષ્ટ જોઈશાકાય છે કે વાઘ શિવલિંગ પર…
View More આવી શિવભક્તિ તમે ક્યાંય નહીં જોઈ હોય! જંગલમાં શિવલિંગ પર માથું ફેરવતો વાઘ, VIDEO વાઈરલindia
ચાંદીમાં 11000 અને સોનામાં 2000નો વધારો
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરીફ ગેરકાયદેસર ગણાવતા સોનુ 5100 ડોલર પર પહોંચ્યું ગઈકાલે રાત્રે અમેરિકાની સુપ્રીમ કોર્ટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે લગાવેલા વિશ્ર્વના દેશો ઉપરના…
View More ચાંદીમાં 11000 અને સોનામાં 2000નો વધારોદેશભરમાં મંદિરો પર આતંકી હુમલાનું તૈયબાનું ષડયંત્ર : એલર્ટ જાહેર
અયોધ્યા-મધુરા-વારાણસીના પ્રમુખ મંદિરોમાં IED બ્લાસ્ટથી હુમલો કરવામાં આવી શકે છે : ગુપ્તચર વિભાગનો દાવો ભારતના લાલકિલ્લા ઉપરાંત અનેક મોટા ધર્મસ્થળો ઉપર લશ્કર એ તૈયબા દ્વારા…
View More દેશભરમાં મંદિરો પર આતંકી હુમલાનું તૈયબાનું ષડયંત્ર : એલર્ટ જાહેરનવા વડાપ્રધાન આવતા જ બાંગ્લાદેશનો યુ-ટર્ન; ભારતીયો માટે વિઝા ફરી શરૂ
બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને પુન:જીવિત કરવાના હેતુથી શુક્રવારે, 20 February 2026 ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ રાજદ્વારી નિર્ણય લીધો છે.…
View More નવા વડાપ્રધાન આવતા જ બાંગ્લાદેશનો યુ-ટર્ન; ભારતીયો માટે વિઝા ફરી શરૂપ્રકૃતિ સાથે પ્રગતિ : આજના યુગની સર્વોચ્ચ જરૂરિયાત
આજના ઝડપી યુગમાં વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ સાબિત થયું છે કે, વનસ્પતિમાં કે વૃક્ષોમાં સતત ઘટાડો, નદીઓમાં વધતું પ્રદૂષણ, પાણીનાં ઊંડા ઊંડા સ્તર, હવામાનમાં આવતા અનેક…
View More પ્રકૃતિ સાથે પ્રગતિ : આજના યુગની સર્વોચ્ચ જરૂરિયાતભારત સામે હાર બાદ પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે યુધ્ધ જેવું વાતાવરણ
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં જેટલા છગ્ગા અને ચોગ્ગા નથી લાગ્યા એટલા, હવે પાકિસ્તાનના ક્રિકેટરો એક બીજા પર ચોગ્ગા અને છગ્ગા મારી રહ્યાં…
View More ભારત સામે હાર બાદ પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે યુધ્ધ જેવું વાતાવરણક્રિકેટર રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્નનો અંત, એનિવર્સરી પહેલાં ડિવોર્સ
ઈન્ડિયન ક્રિકેટર રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્નનો અંત આવ્યો છે. આ કપલે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો અને ડિવોર્સ લીધા છે. બંનેના લગ્નના…
View More ક્રિકેટર રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્નનો અંત, એનિવર્સરી પહેલાં ડિવોર્સT20 વર્લ્ડ કપમાં આજથી સુપર 8 મુકાબલાનો પ્રારંભ
આજે કોલંબોમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર કાલે અમદાવાદમાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે 2024ના વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ રમાયો…
View More T20 વર્લ્ડ કપમાં આજથી સુપર 8 મુકાબલાનો પ્રારંભભારતની અધ્યક્ષતામાં 74 દેશોના નૌકાદળના વડાઓનું ભવ્ય મિલન
સ્વતંત્રતા પછી ભારત દ્વારા આયોજિત સૌથી વિશાળ ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ: વિશાખાપટ્ટનમ ખાતે દુનિયાભરના નૌકાદળોનું હોનહાર પ્રદર્શન: સંયુકત કવાયત ‘મિલાન’નું પણ આયોજન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે…
View More ભારતની અધ્યક્ષતામાં 74 દેશોના નૌકાદળના વડાઓનું ભવ્ય મિલનઉ.પ્રદેશ ચૂંટણી નજીક આવતા યોગી-મૌર્ય વચ્ચે સુલેહનો પ્રયાસ
RSS વડા મોહન ભાગવત તાજેતરમાં લખનૌમાં હતા. ત્યાં તેમણે UPના યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે બે અલગ અલગ મુલાકાતો કરી હતી.…
View More ઉ.પ્રદેશ ચૂંટણી નજીક આવતા યોગી-મૌર્ય વચ્ચે સુલેહનો પ્રયાસ