પ્રેક્ટિસ દરમિયાન પરિવારના સભ્યો બસમાં સાથે નહીં જઇ શકે, ઓરેન્જ-પર્પલ કેપ પહેરવી ફરજિયાત

દર વર્ષે, નવી IPL સિઝન શરૂૂ થાય તે પહેલા BCCI બધી ટીમો માટે નવા નિયમો અને ગાઈડલાઈન જાહેર કરે છે. કેટલીકવાર, ટુર્નામેન્ટ દરમિયાન નવા નિયમો…

View More પ્રેક્ટિસ દરમિયાન પરિવારના સભ્યો બસમાં સાથે નહીં જઇ શકે, ઓરેન્જ-પર્પલ કેપ પહેરવી ફરજિયાત

IPL દરમિયાન BCCIની 15 શહેરોમાં ‘ફેન પાર્ક’ની વ્યવસ્થા

વિશાળ સ્ક્રીન પર ફેમિલી સાથે મફત મેચ માણી શકાશે IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂૂ થવાની છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…

View More IPL દરમિયાન BCCIની 15 શહેરોમાં ‘ફેન પાર્ક’ની વ્યવસ્થા

આસામમાં ભાજપને ફટકો પૂર્વ પ્રધાન નંદિતા કોંગ્રેસમાં

આસામ વિધાનસભા ચૂંટણી 2026: ચૂંટણીવાળા આસામમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો આપતા, મંત્રી નંદિતા ગોર્લોસા રવિવારે મોડી રાત્રે કોંગ્રેસમાં જોડાયા. તેઓ દિમા હાસાઓના પર્વતીય જિલ્લાના હાફલોંગ…

View More આસામમાં ભાજપને ફટકો પૂર્વ પ્રધાન નંદિતા કોંગ્રેસમાં

ઉર્જા સંકટ ટાણે દેશમાં યુરિયા ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો

LNG પુરવઠા કટોકટી ભારત: યુએસ-ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે, હોર્મુઝમાં તણાવ ચરમસીમાએ છે, અને LNG પુરવઠામાં વિક્ષેપથી યુરિયા પ્લાન્ટ્સ પર પણ અસર પડી છે, જ્યાં ઉત્પાદન લગભગ…

View More ઉર્જા સંકટ ટાણે દેશમાં યુરિયા ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો

આસામમાં એમ્બ્યુલન્સ સાથે ટ્રક અથડાતા સાત લોકોના કરૂણ મોત

આસામના સોનિતપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં સાત લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, ટ્યૂલિપ ટી…

View More આસામમાં એમ્બ્યુલન્સ સાથે ટ્રક અથડાતા સાત લોકોના કરૂણ મોત

LPG સિલિન્ડરમાં હવે 14.2ને બદલે માત્ર 10 કિલો ગેસ હશે

આગામી દિવસોમાં, તમને 14.2 કિલોગ્રામના ઘરેલુ કઙૠ સિલિન્ડરમાં ફક્ત 10 કિલો ગેસ મળી શકે છે. ઈરાન યુદ્ધ અને દેશમાં ઝડપથી ઘટી રહેલા કઙૠ સ્ટોકને કારણે…

View More LPG સિલિન્ડરમાં હવે 14.2ને બદલે માત્ર 10 કિલો ગેસ હશે

કોરોનાની જેમ સંકટનો સામનો કરવાનો સમય: મોદી

3.75 લાખ ફસાયેલા ભારતીયોને સલામત સ્વદેશ લવાયા છે: ખેડૂતોએ ભરેલા અનાજથી અન્નનો દેશમાં પૂરતો સ્ટોક મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે.…

View More કોરોનાની જેમ સંકટનો સામનો કરવાનો સમય: મોદી

‘જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા..’ લોકસભામાં PM મોદીનું સંબોધન

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે લોકસભામાં સંબોધન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું આ…

View More ‘જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા..’ લોકસભામાં PM મોદીનું સંબોધન

દેશમાં સૌથી વધુ દિવસ રાજમુકુટ, મોદીનો ઇતિહાસ

પ્રજા સમર્પિત ‘રાજકિર્દી’ : મુખ્ય(મંત્રી) અને વડા(પ્રધાન) તરીકે કુલ 8931 દિવસ પૂરા કરી સક્કિમના પૂર્વ સીએમ પવનકુમારનો વિક્રમ તોડ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકારણમાં એક…

View More દેશમાં સૌથી વધુ દિવસ રાજમુકુટ, મોદીનો ઇતિહાસ

કેટલાક ન્યાયાધીશો રાજા કરતા વફાદાર હોવાની માનસિકતાથી પીડાય છે

સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાએ કહ્યું કે દેશમાં ઉતાવળી ધરપકડો પછી સજા એકથી ત્રણ ટકા જ છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ રવિવારે ’વિકસિત ભારત’માં…

View More કેટલાક ન્યાયાધીશો રાજા કરતા વફાદાર હોવાની માનસિકતાથી પીડાય છે