ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપના દુબઈથી કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા છે. એક વિડિયોમાં બન્ને દુબઈની એક માર્કેટમાં…
View More દુબઇની શેરીઓમાં ફરવા નીકળેલો રોહિત શર્મા ચાહકોની ભીડમાં ફસાયોindia news
એશિયા કપ 2025, ભારત-પાક.ની મેચો અન્ય દેશમાં યોજવા વિચારણા
એશિયા કપ 2025 ની યજમાની ભારત માટે જોખમમાં મુકાઈ શકે છે. સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર આ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ભારતમાં યોજાવાની છે, પરંતુ ભારત અને પાકિસ્તાન…
View More એશિયા કપ 2025, ભારત-પાક.ની મેચો અન્ય દેશમાં યોજવા વિચારણાદોષિત નેતાઓ પર ચૂંટણી પ્રતિબંધ: સર્વપક્ષીય બેઠક બોલાવી નિર્ણય લો
સુપ્રીમ કોર્ટમાં ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધની માગ કરતી અરજીના મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રજૂ કરેલા જવાબના કારણે…
View More દોષિત નેતાઓ પર ચૂંટણી પ્રતિબંધ: સર્વપક્ષીય બેઠક બોલાવી નિર્ણય લોસેન્સેક્સમાં વધુ 1000 અંકનું ગાબડું, બજારે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો
30 વર્ષ બાદ સતત પાંચ મહિના નેગેટિવ રિટર્ન મળતા રોકાણકારોના અબજો રૂપિયા ધોવાયા 6 મહિનામાં સેન્સેક્સ 10000થી વધુ અંક તૂટ્યો: નિફ્ટીમાં 4000થી વધુનું ગાબડું…
View More સેન્સેક્સમાં વધુ 1000 અંકનું ગાબડું, બજારે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યોનેપાળ અને બિહારમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ
બિહાર અને નેપાળમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 2.36 કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.5 હતી. આ સિવાય પાકિસ્તાનમાં પણ ધારા ધ્રુજી…
View More નેપાળ અને બિહારમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ32 દેશો, અસંખ્ય વિદેશી એજન્ટો; અનેક ડંકી રૂટો
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા પંજાબના લોકોના નિવેદનોના આખરે વિશ્ર્લેષણ પંજાબ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર અનુસાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, પટિયાલાના 44 વર્ષીય ડેરી ખેડૂત ગુરવિંદર સિંઘે હરિયાણા…
View More 32 દેશો, અસંખ્ય વિદેશી એજન્ટો; અનેક ડંકી રૂટોઆલે લે… ખજૂરમાંથી સોનું: દાણચોરીનો નવો નુસખો
કસ્ટમ વિભાગે દિલ્હી એરપોર્ટ પર દાણચોરીના અનોખા કેસનો પર્દાફાશ કર્યો છે. જેદ્દાહથી અહીં ઉતરેલા એક મુસાફરની બેગની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં કંઈક શંકાસ્પદ મળી…
View More આલે લે… ખજૂરમાંથી સોનું: દાણચોરીનો નવો નુસખોમકાન માલિકે નક્કી કરવાનું છે કે તેેણે ભાડાની કઇ જગ્યા ખાલી કરાવવી; ભાડુઆતની ભૂમિકા નથી
દેશભરમાં લોકો પોતાની મિલકતો ભાડે આપે છે. આમાંથી તેઓ દર મહિને આવક મેળવે છે, જેના દ્વારા તેઓ પોતાનું ઘર ચલાવે છે. પરંતુ ઘણી વખત ભાડૂતો…
View More મકાન માલિકે નક્કી કરવાનું છે કે તેેણે ભાડાની કઇ જગ્યા ખાલી કરાવવી; ભાડુઆતની ભૂમિકા નથીમહાશિવરાત્રીની શોભાયાત્રામાં લવજેહાદની ઝાંખીથી હોબાળો
બિહારના મુંગેરમાં બજરંગ દળ દ્વારા આયોજિત મહા શિવરાત્રિ શોભાયાત્રામાં નસ્ત્રલવ જેહાદસ્ત્રસ્ત્ર ની થીમ આધારિત એક ઝાંખીએ ભારે રાજકીય વિવાદ સર્જ્યો છે. ભવ્ય શોભાયાત્રા, જેમાં 50…
View More મહાશિવરાત્રીની શોભાયાત્રામાં લવજેહાદની ઝાંખીથી હોબાળોNBFCની NPA 50 હજાર કરોડ: નાના માણસોની મોટી મુશ્કેલી
સમાજનો એક મોટો વર્ગ લોન અને દેવાની જાળમાં ફસાઈ રહ્યો છે. જો બેંકો પાસેથી લોન ઉપલબ્ધ ન હોય તો લોકો NBFCતરફ વળે છે. માઈક્રો ફાઈનાન્સ…
View More NBFCની NPA 50 હજાર કરોડ: નાના માણસોની મોટી મુશ્કેલી