કપ્તાનપદના દાવેદારોમાં ભલે રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ ન હતું, પરંતુ અનુભવી ઓલરાઉન્ડરે કહ્યું કે તે એક દિવસ ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવા માંગશે. યુવા બેટ્સમેન…
View More હું પણ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન બનવા માગુ છું; જાડેજાએ જણાવી ‘મન કી બાત’india news
લશ્કરી વડા દ્વિવેદીએ દીક્ષા લીધી: ગુરુ રામભદ્રાચાર્યે દક્ષિણામાં POK માગ્યું
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં તુલસીપીઠ આશ્રમમાં જગદગુરુ રામભદ્રાચાર્ય પાસેથી રામ મંત્રની દીક્ષા લીધી હતી. આ દરમિયાન રામભદ્રાચાર્યએ તેમની પાસેથી દક્ષિણા તરીકે POK …
View More લશ્કરી વડા દ્વિવેદીએ દીક્ષા લીધી: ગુરુ રામભદ્રાચાર્યે દક્ષિણામાં POK માગ્યુંકાજોલની ફિલ્મ ‘મા’નું ખતરનાક ટ્રેલર રીલીઝ, ભૂલથી પણ એકલા જોવાની ટ્રાય ન કરતા
વર્ષ 2024 માં, અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા અભિનીત ‘શૈતાન’ નામની હોરર ફિલ્મ રિલીઝ થઈ હતી, જે અજયની કંપની દેવગન ફિલ્મ્સ અને…
View More કાજોલની ફિલ્મ ‘મા’નું ખતરનાક ટ્રેલર રીલીઝ, ભૂલથી પણ એકલા જોવાની ટ્રાય ન કરતા‘એ દિવસ દૂર નથી જ્યારે PoKથી અવાજ ઉઠશે..’, રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાન પર અક્ર પ્રહારો કર્યા છે. તેમણે PoKમાં રહેતા લોકો વિશે કહ્યું કે, તેઓ ચોક્કસ એક દિવસ ભારતના…
View More ‘એ દિવસ દૂર નથી જ્યારે PoKથી અવાજ ઉઠશે..’, રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદનસાવરકર-ગોડસે વચ્ચે લોહીનો સંબંધ: રાહુલનો ધડાકો
માનહાનિ કેસના ફરિયાદી સત્યાકી સાવરકરે હકીકતો છૂપાવી હોવાનો આક્ષેપથી વિવાદ વકરવાના એંધાણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુણેની સ્પેશિયલ એમપી/એમએલએ કોર્ટમાં એક સનસનાટીપૂર્ણ…
View More સાવરકર-ગોડસે વચ્ચે લોહીનો સંબંધ: રાહુલનો ધડાકોઅજિત પવારની દાદાગીરીની શાહને ફરિયાદ કરતાં ભાજપના ધારાસભ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન, કેટલાક ભાજપના ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યોએ કહ્યું…
View More અજિત પવારની દાદાગીરીની શાહને ફરિયાદ કરતાં ભાજપના ધારાસભ્યોક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલની ખરીદી પર બેંક લેશે 1% ચાર્જ
ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ, ડીઝલ અને CNG ખરીદવું ખૂબ જ ટૂંક સમયમાં મોંઘુ થવા જઈ રહ્યું છે. ખાનગી ક્ષેત્રની બેંક 1 જૂનથી ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ…
View More ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલની ખરીદી પર બેંક લેશે 1% ચાર્જકોરોનાનો પોઝિટિવ દર 11 ટકાએ પહોંચતા WHOની ચેતવણી
કેસોમાં ઝડપી વધારો ચિંતાજનક, રસીકરણ ચાલુ રાખવા તાકીદ દુનિયાભરમાં કોવિડ-19 વાયરસનું પુનરુત્થાન ચિંતાનું કારણ બન્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ તાજેતરમાં જ…
View More કોરોનાનો પોઝિટિવ દર 11 ટકાએ પહોંચતા WHOની ચેતવણીરાજકુમાર રાવ અને સૂજિત સરકાર કોમેડી ફિલ્મ બનાવશે
શૂજિત સરકાર અત્યાર સુધીમાં વિકી ડોનર, મદ્રાસ કાફે, પિકુ ઓક્ટોબર અને સરદાર ઉધમ જેવી યાદગાર અને સંવેદનશીલ ફિલ્મો બનાવી છે. તેમનો પોતાનો એક અલગ…
View More રાજકુમાર રાવ અને સૂજિત સરકાર કોમેડી ફિલ્મ બનાવશેજેનિફર વિંગેટ અને કરણસિંહ ગ્રોવર 13 વર્ષ પછી સાથે દેખાશે
કરણ જોહરના રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ’માં જોવા મળશે જેનિફર વિંગેટ અને કરણસિંહ ગ્રોવર એક સમયે ટીવીના પ્રખ્યાત કપલ હતા. બંનેના લગ્ન થયા, પરંતુ તેમના સંબંધો…
View More જેનિફર વિંગેટ અને કરણસિંહ ગ્રોવર 13 વર્ષ પછી સાથે દેખાશે