કોંગ્રેસના 150 સાંસદો રશિયાના એજન્ટ તરીકે પૈસા મેળવતા હતા: ભાજપ સાંસદ દુબેનો ધડાકો

    ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ સોમવારે 2011 માં યુએસ ગુપ્તચર એજન્સી CIA દ્વારા બહાર પાડવામાં આવેલા દસ્તાવેજને શેર કરીને કોંગ્રેસ પાર્ટી પર…

View More કોંગ્રેસના 150 સાંસદો રશિયાના એજન્ટ તરીકે પૈસા મેળવતા હતા: ભાજપ સાંસદ દુબેનો ધડાકો

ઝોમેટોની નવી ઉડાન: બસ જેટલી સરળતાથી હવાઇ મુસાફરી થઇ શકશે

શહેરોમાં રહેણાંક અથવા વ્યાપારિક કેન્દ્રો નજીક જ લેન્ડિંગ-ટેકઓફ: એરપોર્ટ સુધી જવાની, સિકયુરીટી ચેકિંગની જરૂર નહીં ભારતમાં સામાન્ય માણસ માટે હવાઈ મુસાફરી સરળ બનાવવા માટે એક…

View More ઝોમેટોની નવી ઉડાન: બસ જેટલી સરળતાથી હવાઇ મુસાફરી થઇ શકશે

વેપાર સોદાની શરતો પર ભારત, અમેરિકા સંમત: 8મીએ જાહેરાત

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર આઠ જુલાઈના રોજ અંતિમ મહોર લાગી શકે છે. બંને દેશો વચ્ચે તમામ શરતો પર સહમતિ દર્શાવવામાં આવી…

View More વેપાર સોદાની શરતો પર ભારત, અમેરિકા સંમત: 8મીએ જાહેરાત

તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 10 મજૂરોનાં મોત, અનેક ઘાયલ

  તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. તેલંગાણાના સંગારેડ્ડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 10 શ્રમિકના મોતની આશંકા છે.…

View More તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 10 મજૂરોનાં મોત, અનેક ઘાયલ

CBSEની ધો.10-12ની પૂરક પરીક્ષા 15 જૂલાઇથી

  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાના પરિણામ જાહેર કરાયા બાદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે હવે જુલાઈ…

View More CBSEની ધો.10-12ની પૂરક પરીક્ષા 15 જૂલાઇથી

5 નાની નોકરી માટે હજારો લોકોની લાંબી કતાર

કેનેડા જઇ ધનવાન બનવાનું સ્વપ્ન જોતા લોકો માટે ભારતીય યુવતીનો આંખ ઉઘાડતો વીડિયો જે લોકો કેનેડા જઈને ધનવાન બનવાનું સ્વપ્ન જુએ છે તેઓ આ વીડિયો…

View More 5 નાની નોકરી માટે હજારો લોકોની લાંબી કતાર

સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય, હિમાચલમાં 34નાં મોત

2020 પછી પહેલીવાર વહેલું આગમન: આજે પણ ભારે વરસાદની ચેતવણી: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા અટકાવાઇ, રેડએલર્ટ ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા મુજબ, 2020 પછી દક્ષિણપશ્ચિમ…

View More સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય, હિમાચલમાં 34નાં મોત

ટેરિફની ડેડલાઇન નહીં લંબાવાય: ટ્રમ્પના નિવેદનથી ભારત ટેન્શનમાં

અમેરિકા સાથે મંત્રણાના દોર છતાં 9 જુલાઇ પહેલાં વેપાર કરાર મુશ્કેલ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ વેપારી ભાગીદારો માટે…

View More ટેરિફની ડેડલાઇન નહીં લંબાવાય: ટ્રમ્પના નિવેદનથી ભારત ટેન્શનમાં

ચીન-પાકિસ્તાન ઉપર બાજ નજર રાખવા ભારત 52 ડીફેન્સ સેટેલાઇટ લોન્ચ કરશે

પહેલો સર્વેલન્સ ઉપગ્રહ એપ્રિલ 2026માં લોન્ચ કરાશે, જાસૂસી ક્ષેત્રે ભારતનો હાથ કાયમી ઉપર રહેશે ઓપરેશન સિંદૂર પછી, દુશ્મનના પ્રદેશ પર સતત નજર રાખવાની જરૂૂરિયાત અનુભવાઈ…

View More ચીન-પાકિસ્તાન ઉપર બાજ નજર રાખવા ભારત 52 ડીફેન્સ સેટેલાઇટ લોન્ચ કરશે

સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રાજકુમાર રાવ ક્ધફર્મ

બંગાળી પત્ની પાસેથી ભાષા શીખી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બંગાળના ખ્યાતનામ ખેલાડી સૌરવ ગાંગુલીની બાયોપિકને લઈને ચર્ચા ચાલી…

View More સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રાજકુમાર રાવ ક્ધફર્મ