ટ્રાફિકજામમાં ત્રણનાં મોતનો મામલો હાઇકોર્ટમાં: લોકો કામ વગર કેમ નીકળે છે?NHAIની દલીલથી રોષ

  ઈન્દોર-દેવાસ હાઈવે પર 40 કલાક લાંબા જામમાં ત્રણ લોકોના મોતનો મામલો મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જ્યારે ઈન્દોર બેન્ચ આ કેસમાં દાખલ કરાયેલી ઙઈંક પર…

View More ટ્રાફિકજામમાં ત્રણનાં મોતનો મામલો હાઇકોર્ટમાં: લોકો કામ વગર કેમ નીકળે છે?NHAIની દલીલથી રોષ

ભારત સાથે ઘણા ઓછા ટેરિફ સાથે વેપાર કરાર થશે: ટ્રમ્પનો ફરી દાવો

યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 જુલાઈ (સ્થાનિક સમય) ના રોજ ફરીથી પુષ્ટિ આપી હતી કે અમેરિકા અને ભારત વચ્ચે ઘણા ઓછા ટેરિફ સાથેનો વેપાર…

View More ભારત સાથે ઘણા ઓછા ટેરિફ સાથે વેપાર કરાર થશે: ટ્રમ્પનો ફરી દાવો

પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે વધારાનો ચાર્જ સંભાળતા ધર્મવીર મીણા

  88 સિગ્નલિંગ અને સંબંધિત સ્થાપનો 126 દિવસમાં ગતિશીલતા પૂર્ણ કર્યા મધ્ય રેલ્વેના મહાપ્રબંધક ધર્મ વીર મીણાએ પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક તરીકેની જવાબદારી સંભાળી હતી. ધર્મ…

View More પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે વધારાનો ચાર્જ સંભાળતા ધર્મવીર મીણા

મોહમ્મદ શમીને આંચકો, પૂર્વ પત્નીને પ્રતિ માસ 4 લાખ ભરણપોષણ ચૂકવવા આદેશ

    હસીન જહાંએ અલીપુર કોર્ટના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો   ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી અને સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને મોટો ઝટકો…

View More મોહમ્મદ શમીને આંચકો, પૂર્વ પત્નીને પ્રતિ માસ 4 લાખ ભરણપોષણ ચૂકવવા આદેશ

દૂધ, દહીંથી લઈને આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી!! સરકાર GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારીમાં

ટૂંક સમયમાં GST કાઉન્સિલ મોટી જાહેરાતો કરી શકે છે. GST કાઉન્સિલની બેઠકમાં 12% GST ટેક્સ સ્લેબ નાબૂદ થઈ શકે છે. જેના કારણે સામાન્ય માણસની રોજિંદી…

View More દૂધ, દહીંથી લઈને આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી!! સરકાર GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારીમાં

88% લોકો તેની ડીગ્રી કરતા નીચી નોકરી કરે છે!

કેન્દ્રીય શ્રમ મંત્રીએ રજૂ કરેલા રિપોર્ટમાં ખુલાસો, ગ્રેજ્યુએટ થયા પછી પણ શ્રમજીવીનું કામ કરવું પડે છે ભારતના 50% થી વધુ સ્નાતકો ઓછા કૌશલ્ય સ્તર માટે…

View More 88% લોકો તેની ડીગ્રી કરતા નીચી નોકરી કરે છે!

પાંચ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની જાહેરાત

મધ્યપ્રદેશમાં વિજય ખંડેલવાલની વરણી નિશ્ર્ચિત ભાજપે 5 રાજ્યો હિમાચલ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં બિનહરીફ પ્રદેશ પ્રમુખોની પસંદગી કરી છે. આ ઉપરાંત, હેમંત વિજય ખંડેલવાલે…

View More પાંચ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની જાહેરાત

‘I LOVE YOU’ કહેવું એ જાતીય શોષણ નહીં પણ લાગણીની અભિવ્યક્તિ: હાઇકોર્ટ

  બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે પોકસો કેસમાં ફટકારેલી સજા રદ કરી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (POCSO) કાયદા હેઠળ…

View More ‘I LOVE YOU’ કહેવું એ જાતીય શોષણ નહીં પણ લાગણીની અભિવ્યક્તિ: હાઇકોર્ટ

હિમાચલમાં આકાશી આફત, વાદળો ફાટવાથી અનેક વિસ્તારો કાદવમાં ગરક

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે ભારે તારાજી સર્જાઈ છે. અહીં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે હિમાચલમાં 11 સ્થળોએ વાદળ…

View More હિમાચલમાં આકાશી આફત, વાદળો ફાટવાથી અનેક વિસ્તારો કાદવમાં ગરક

બર્મિંગહામમાં શંકાસ્પદ પેકેટ મળ્યું; ટીમ ઇન્ડિયાને હોટેલમાં ગોંધી રખાઇ

સઘન ચેકિંગ બાદ ખેલાડીઓને બહાર જવા છૂટ અપાઇ આજથી બર્મિંગહામમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચની શરૂૂઆત થવાની છે. જોકે આ મેચ પહેલા…

View More બર્મિંગહામમાં શંકાસ્પદ પેકેટ મળ્યું; ટીમ ઇન્ડિયાને હોટેલમાં ગોંધી રખાઇ