10 ઓગસ્ટથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવા જાહેરાત નવી દિલ્હીમાં યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય વેપારી સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતીય સામાન ખરીદો અને વેચોની અપીલને ક્ધફેડરેશન…
View More ભારતીય સામાન અમારું સ્વાભિમાન: મોદીની અપીલને વેપારીઓનું સમર્થનindia news
હાર્ટથી ડાયાબિટીસ સુધી: 35 આવશ્યક દવાઓમાં ભાવઘટાડો
કાયમી બીમારીથી પીડાતા દર્દીઓને સરકાર તરફથી રાહત ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારીને ફાર્મા ક્ષેત્રને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે હવે કેન્દ્ર સરકારે 35 આવશ્યક દવાઓના…
View More હાર્ટથી ડાયાબિટીસ સુધી: 35 આવશ્યક દવાઓમાં ભાવઘટાડોટ્રમ્પે ધોકો પછાડયો એ પહેલાં જ ભારતે અમેરિકા પાસેથી ક્રૂડની 3 માસમાં ગત વર્ષ કરતાં બમણી આયાત કરી
2024ના એપ્રિલ-જૂન કવાર્ટર કરતાં ચાલુ વર્ષના સમાન ગાળામાં 32,000 કરોડની આયાત એપ્રિલમાં ટ્રમ્પની ટેરિફની જાહેરાત પછી ભારતે અમેરિકા પાસેથી તેની ક્રૂડ ઓઇલ ખરીદી બમણી કરી…
View More ટ્રમ્પે ધોકો પછાડયો એ પહેલાં જ ભારતે અમેરિકા પાસેથી ક્રૂડની 3 માસમાં ગત વર્ષ કરતાં બમણી આયાત કરીભારત પર 25 ટકા ટેરિફમાં ફેરફાર નહીં, ઓઇલ ખરીદી ભારત રશિયાને ફંડિંગ કરતું હોવાનો અમેરિકાનો આરોપ
વ્હાઇટ હાઉસ, ટ્રમ્પના ટોચના સલાહકારના નિવેદનોમાં વધતા તણાવનું પ્રતિબિંબ ભારત પર 25 ટકા ટેરિફ લગાવવા બાબતે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું છે કે મોટા ભાગના ટેરિફ…
View More ભારત પર 25 ટકા ટેરિફમાં ફેરફાર નહીં, ઓઇલ ખરીદી ભારત રશિયાને ફંડિંગ કરતું હોવાનો અમેરિકાનો આરોપયુપીમાં ગંગા-યમુનાનો કહેર: 18 જિલ્લામાં ભારે પૂરથી 12નાં મોત
બુંદેલખંડ-પૂર્વાંચલમાં 37 તાલુકા અને 402 ગામમાં પૂરના પાણી ફરી વળ્યા: 84392 લોકોને રાહત છાવણીમાં ખસેડાયા બનારસની શેરીઓમાં હોડી ફરવા લાગી: ગંગાઘાટ પાણીમાં ગરકાવ થતા શેરીઓમાં…
View More યુપીમાં ગંગા-યમુનાનો કહેર: 18 જિલ્લામાં ભારે પૂરથી 12નાં મોતઆર. ડી. બર્મનના કોલકાતાના જર્જરિત ઘરને મ્યુઝિયમ બનાવવા પિટીશન
આર. ડી. બર્મનના કલકત્તાના ઘરને હવે મ્યુઝિયમમાં ફેરવવાની ડિમાન્ડ ચાલી રહી છે. કલકત્તાના 36/1 સાઉથ એન્ડ પાર્કમાં આવેલું આર. ડી. બર્મનનું ઘર ક્યારેક સંગીતપ્રેમીઓ માટે…
View More આર. ડી. બર્મનના કોલકાતાના જર્જરિત ઘરને મ્યુઝિયમ બનાવવા પિટીશનમહાવતાર નરસિંમ્હા બની સૌથી વધુ કમાણી કરનાર એનિમેશન ફિલ્મ
25 જુલાઇના રિલીઝ બાદ 60 કરોડથી વધુ કમાણી અશ્વિન કુમાર દિગ્દર્શિત ફિલ્મ મહાવતાર નરસિમ્હા ઘણી કમાણી કરી રહી છે. ખાસ કરીને ફિલ્મનું હિન્દી વર્ઝન ધમાકેદાર…
View More મહાવતાર નરસિંમ્હા બની સૌથી વધુ કમાણી કરનાર એનિમેશન ફિલ્મWCLમાં પાકિસ્તાન હવે ભાગ નહીં લે, PCBનો પ્રતિબંધ
દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025 ટુર્નામેન્ટ જીતી. દક્ષિણ આફ્રિકાની ટીમે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી ફાઇનલમાં 9…
View More WCLમાં પાકિસ્તાન હવે ભાગ નહીં લે, PCBનો પ્રતિબંધOTTની કમાલ, એડમ સેન્ડલર વિશ્ર્વનો સૌથી મોંઘો એક્ટર
સમગ્ર વિશ્વએ કોરોનાનું નામ પણ ન હતું સાંભળ્યું તે પૂર્વે વર્ષ 2019માં એડમ સેડલરને બોક્સ ઓફિસ પર છેલ્લી સફળતા મળી હતી. એડમની ફિલ્મ અનકટ જેમ્સ…
View More OTTની કમાલ, એડમ સેન્ડલર વિશ્ર્વનો સૌથી મોંઘો એક્ટરભારતને જીતવા 4 વિકેટ તો ઇંગ્લેન્ડને 35 રનની જરૂર
મોહમ્મદ સિરાજની ભૂલ ભારતને ભારે પડી, હેરી બ્રુક અને રૂટની તોફાની સદી લંડનના ઓવલ મેદાન પર રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં હેરી બ્રુક અને…
View More ભારતને જીતવા 4 વિકેટ તો ઇંગ્લેન્ડને 35 રનની જરૂર