ઇન્ફોસિસના સીઇઓ ગોપી સેટ્ટી નેપાળની આફતમાં ગૂમ

ભારતની સૌથી મોટી આઈટી સેવાઓ આપતી કંપનીઓમાંની એક ઇન્ફોસિસે જણાવ્યું હતું કે, તેની પેટાકંપની ઇન્ફોસિસ પબ્લિક સર્વિસીસના સીઈઓ લક્ષ ગોપીસેટ્ટી નેપાળની મુલાકાતે ગયા હતા, પરંતુ…

View More ઇન્ફોસિસના સીઇઓ ગોપી સેટ્ટી નેપાળની આફતમાં ગૂમ

મહિલા સમાનતા નહીં, મહિલા સન્માન – ભારતની સૌથી મોટી જરૂરિયાત

આજનાં સમયમાં સૌથી ગંભીર કોઈ વિષય હોય તો તે છે, મહિલાનું સન્માન અને સમાનતા. આજે આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ , અઈં ટેક્નોલોજી વિકસાવી…

View More મહિલા સમાનતા નહીં, મહિલા સન્માન – ભારતની સૌથી મોટી જરૂરિયાત

એશિયન ગેમ્સની સુવિધાથી BCCI નારાજ, B ટીમ મોકલવા વિચારણા

  આગામી મહિને જાપાનમાં એશિયન ગેમ્સ-2026 રમાવાની છે, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ ગોલ્ડ મેડલ ડિફેન્ડ કરવા માટે ઉતરશે. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યાં છે…

View More એશિયન ગેમ્સની સુવિધાથી BCCI નારાજ, B ટીમ મોકલવા વિચારણા

વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાં નહીં રમે, BCCIનો નિયમ નડ્યો

18 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયન અંડર-19 ટીમ ભારતના પ્રવાસે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ભારતનો ઉભરતો ક્રિકેટર છે. તેને હાલમાં જ ઇંગ્લેન્ડમાં પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવાની તક મળી.…

View More વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાં નહીં રમે, BCCIનો નિયમ નડ્યો

કલ્પેબલના હિન્દી વર્ઝનમાં ઇશાન ખટ્ટર હીરો બનશે?

હવે યુથ સેન્ટ્રિક રોમાન્ટિક ટ્રાયોલોજી હિન્દીમાં સ્પેનિશ ફ્રેન્ચાઇઝ કલ્પેબલના ભારતીય વર્ઝનમાં ઇશાન ખટ્ટરની હીરો તરીકે ચર્ચા ભારતીય દર્શકો માટે બનાવવામાં આવી રહેલી ત્રણ ભાગની સિરિઝમાં…

View More કલ્પેબલના હિન્દી વર્ઝનમાં ઇશાન ખટ્ટર હીરો બનશે?

‘આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઇએ’ : SCO સમિટ પહેલા PM મોદીએ જણાવી ભારતની રણનીતિ

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારી 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ માટે ભારતનો રોડમેપ રજૂ કર્યો છે. તેમણે ભાર મૂક્યો હતો કે…

View More ‘આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઇએ’ : SCO સમિટ પહેલા PM મોદીએ જણાવી ભારતની રણનીતિ

કોકરોચ ઇફેકટ: આરએસએસ નેતૃત્વમાં પણ થશે ફેરફારો

નવી સંગઠનાત્મક ટીમ દ્વારા, ભાજપે પક્ષને તેના જૂના માળખામાંથી નવા સ્વરૂૂપમાં રૂૂપાંતરિત કરવાનું શરૂૂ કર્યું છે, જે દેશના બદલાયેલા રાજકીય અને સામાજિક પરિદૃશ્યને અનુરૂૂપ છે.…

View More કોકરોચ ઇફેકટ: આરએસએસ નેતૃત્વમાં પણ થશે ફેરફારો

દિલ્હીમાં પાક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ: યુગલની ધરપકડ

સાહિલ અને સમીરા ભારતીય સિમકાર્ડ ખરીદી પાક. મોકલતા હતા જેનો ઉપયોગ વોટસએપ એકાઉન્ટ ચલાવવા થતો હતો દિલ્હી પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISI સાથે જોડાયેલા એક…

View More દિલ્હીમાં પાક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ: યુગલની ધરપકડ

આર.પ્રજ્ઞાનાનંદજી બન્યા ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીય

ધૈર્ય, રણનીતિ અને માનસિક મનોબળની કસોટી સમાન મુકાબલો જીતી 2027ના ગ્રાન્ડ ચેસ ટૂર માટે કવોલિફાય વિશ્વ ચેસના આકાશમાં ભારતીય ત્રિરંગો એકવાર ફરીથી અત્યંત ગૌરવ સાથે…

View More આર.પ્રજ્ઞાનાનંદજી બન્યા ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીય

મૂડ ઓફ નેશન, ડબલ એન્જિન સરકારનો દબદબો ઘટયો

જો આજે લોકસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે, તો સર્વે ડેટા ગઉઅ ને 45.1% મત હિસ્સા સાથે 326 બેઠકો જીતવાનો અંદાજ છે, જ્યારે વિપક્ષી ’ભારત’ ગઠબંધન…

View More મૂડ ઓફ નેશન, ડબલ એન્જિન સરકારનો દબદબો ઘટયો