અમેરિકામાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને તેની ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે વધુ એક ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પન્નુ વિરુદ્ધ નવો…
View More મોદી વિરૂધ્ધ સૈનિકોને ઉશ્કેરણી: આતંકી પન્નુ સામે કેસ નોંધાયોindia news
આઇ લવ મોહમ્મદ સામે વારાણસીમાં લાગ્યા ‘આઇ લવ મહાદેવ’ના પોસ્ટર
વારાણસીમાં, સંતોએ આઈ લવ મોહમ્મદ વિરોધના જવાબમાં આઈ લવ મહાદેવ વિરોધ રજૂ કર્યો. આ ઘટના આજે વારાણસીના અસ્સી વિસ્તારમાં સુમેરુ પીઠ આશ્રમમાં બની હતી. ડઝનબંધ…
View More આઇ લવ મોહમ્મદ સામે વારાણસીમાં લાગ્યા ‘આઇ લવ મહાદેવ’ના પોસ્ટરકાશ્મીર મુદ્દે અમેરિકા મધ્યસ્થી નહીં કરે: પાક.ને ઝટકો આપતા ટ્રમ્પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત થવાની અપેક્ષા છે. અમેરિકાએ પણ સ્પષ્ટતા કરી છે કે તેનો કાશ્મીર મુદ્દા પર…
View More કાશ્મીર મુદ્દે અમેરિકા મધ્યસ્થી નહીં કરે: પાક.ને ઝટકો આપતા ટ્રમ્પગુસ્સો હોય તો પાકિસ્તાન સામે રમવું ન જોઇએ, રમવું હોય તો હાથ મિલાવવા જોઇએ: શશી થરૂર
એશિયા કપ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાશે તેવી અપેક્ષા છે, ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરૂૂરે ભારતીય ખેલાડીઓ દ્વારા પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો…
View More ગુસ્સો હોય તો પાકિસ્તાન સામે રમવું ન જોઇએ, રમવું હોય તો હાથ મિલાવવા જોઇએ: શશી થરૂરલગ્ન પછી મહિલાનું ગોત્ર બદલાઇ જાય છે; વારસાઇ કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં સુપ્રીમની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ની કલમ 15(1)(બ)ને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન હિન્દુ રીતિ-રિવાજો અને પરંપરાઓ પર મહત્ત્વની ટિપ્પણીઓ કરી હતી. આ કલમ…
View More લગ્ન પછી મહિલાનું ગોત્ર બદલાઇ જાય છે; વારસાઇ કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં સુપ્રીમની ટિપ્પણીદિવાળી સુધી રાહુલ ગાંધી નાના-મોટા બોંબ ફોડતા રહેશે
પટનામાં કોંગ્રેસની કારોબારીના અંતે જાહેર થયું, વોટચોરી મામલે મિનિ હાઇડ્રોજન, હાઇડ્રોજન, યુરેનિયમ અને પ્લુટોનિયમ બોંબ બનાવાઇ રહ્યા છે: સીબીઆઇ, ઇડીને રાજકીય બદલો લેવા હથિયાર બનાવાયા…
View More દિવાળી સુધી રાહુલ ગાંધી નાના-મોટા બોંબ ફોડતા રહેશેહમને ચોરી પકડી તબ આપકો તાલા લગાના યાદ આયા: ECને રાહુલનો પંચ
ચૂંટણી પંચ દ્વારા રજૂ કરાયેલી નવી ઈ-સાઇન ફીચર અહેવાલ બાદ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે દાવો કર્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કર્ણાટકના…
View More હમને ચોરી પકડી તબ આપકો તાલા લગાના યાદ આયા: ECને રાહુલનો પંચવેબસિરીઝમાં NCBનું નકારાત્મક ચિત્રણ: વાનખેડેનો શાહરૂખ સામે માનહાનિનો દાવો
પૂર્વ નાર્કોટિક્સ અધિકારી સમીર વાનખેડે આર્યન ખાન દ્વારા નિર્દેશિત વેબ સિરીઝમાં તેમના પાત્ર બદલ નેટફ્લિક્સ શ્રેણી, ધ બેટ્સમેન ઓફ બોલિવૂડ અને શાહરૂૂખ ખાન સામે દિલ્હી…
View More વેબસિરીઝમાં NCBનું નકારાત્મક ચિત્રણ: વાનખેડેનો શાહરૂખ સામે માનહાનિનો દાવોપાટીલને બિહાર ચૂંટણીની પણ જવાબદારી
હવે ગુજરાતના ભારમાંથી મુક્ત કરવામાં આવે તેવી શક્યતા, શનિવારે ભાજપના ધારાસભ્યોની બેઠક ગુજરાત ભાજપના ધારાસભ્યોની આગામી શનિવારે ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી છે તે પૂર્વે…
View More પાટીલને બિહાર ચૂંટણીની પણ જવાબદારીઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત, શ્રેયસ ઐયર કેપ્ટન
ભારતીય ક્રિકેટ બોર્ડે 30 સપ્ટેમ્બરથી શરૂૂ થનારી ઓસ્ટ્રેલિયા અ સામેની ત્રણ મેચની ODI સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.…
View More ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત, શ્રેયસ ઐયર કેપ્ટન