રિયાલિટી શોમાં પાર્ટનરનું નામ લીધા વગર ચહલ તરફ ઈશારો ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ડાન્સર ધનશ્રી વર્માના છૂટાછેડાની ખબર આવ્યા બાદ તેમની રિલેશનશિપને લઈને ઘણા સવાલો…
View More લગ્નના બે માસ પછી જ પાર્ટનરને રંગેહાથ પકડ્યો હતો, ધનશ્રીનો ધડાકોindia news
મહિલા વનડે વર્લ્ડ કપનો પ્રારંભ, પ્રથમ મેચ ભારત-શ્રીલંકા વચ્ચે
આઠ ટીમો વચ્ચે 31 મેચ રમાશે, પાકિસ્તાન તમામ મેચ શ્રીલંકામાં રમશે, 2 નવેમ્બરે ફાઈનલ એશિયા કપ પછી, વર્લ્ડ કપનો જંગ શરૂૂ થવાનો છે. આજથી શરૂૂ…
View More મહિલા વનડે વર્લ્ડ કપનો પ્રારંભ, પ્રથમ મેચ ભારત-શ્રીલંકા વચ્ચેયજમાન દુબઇ ક્રિકેટ સંઘ દ્વારા ટ્રોફી વિતરણની વ્યવસ્થા અગાઉથી થઇ હોત તો આવો ફજેતો ન થાત
ભારતે દુબઈમાં રમાયેલી એશિયા કપ ટુર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળચાટતું કરીને નવમી વખત એશિયા કપ પર કબજો કરીને ભારતીય ક્રિકેટ ચાહકોની દિવાળી સુધારી દીધી પણ સતત…
View More યજમાન દુબઇ ક્રિકેટ સંઘ દ્વારા ટ્રોફી વિતરણની વ્યવસ્થા અગાઉથી થઇ હોત તો આવો ફજેતો ન થાતટ્રમ્પના ગાઝા શાંતિ કરારને મળ્યું પીએમ મોદીનું સમર્થન, યુદ્ધ બંધ કરવા માટે તમામ દેશોને કરી અપીલ
ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હેતુ માટે એક ખાસ યોજના તૈયાર કરી…
View More ટ્રમ્પના ગાઝા શાંતિ કરારને મળ્યું પીએમ મોદીનું સમર્થન, યુદ્ધ બંધ કરવા માટે તમામ દેશોને કરી અપીલમેલોનીની આત્મકથા પણ ‘મન કી બાત’: મોદી
ઇટાલીના વડાપ્રધાનની આત્મકથાની પ્રસ્તાવનામાં પીએમએ લખ્યું, તેમની માન્યતા આપણા પોતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ઇટાલિયન સમકક્ષ, પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીની આત્મકથા, આઈ…
View More મેલોનીની આત્મકથા પણ ‘મન કી બાત’: મોદીનિવૃત્તિ પછી વધુ પડતું બોલવાની લાલચ ટાળો: જસ્ટિસ નરસિંહા
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ પીએસ નરસિંહાએ કહ્યું છે કે નિવૃત્તિ પછી પણ ન્યાયાધીશોએ ખૂબ ખુલ્લેઆમ અથવા વધુ પડતું બોલવાની લાલચથી બચવું જોઈએ. તેમણે ભાર…
View More નિવૃત્તિ પછી વધુ પડતું બોલવાની લાલચ ટાળો: જસ્ટિસ નરસિંહાવારાણસીમાં પૂર્વ ઓલિમ્પિયન શાહીદના ઘર પર બુલડોઝર
ઉત્તર પ્રદેશના વારાણસીમાં, પોલીસ લાઇનથી કોર્ટ સુધીના રસ્તાને પહોળો કરવા દરમિયાન કુલ 13 ઘરો બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘરોમાં સ્વર્ગસ્થ ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને…
View More વારાણસીમાં પૂર્વ ઓલિમ્પિયન શાહીદના ઘર પર બુલડોઝરદિલ્હી એરપોર્ટ પર CRPF અધિકારીએ ગુપ્ત રીતે મહિલાના પગના ફોટા પાડયા
એક મહિલાએ દાવો કર્યો છે કે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર CRPF અધિકારી જેવો દેખાતો એક પુરુષ ફોન પર હોવાનો ઢોંગ કરીને ગુપ્ત…
View More દિલ્હી એરપોર્ટ પર CRPF અધિકારીએ ગુપ્ત રીતે મહિલાના પગના ફોટા પાડયાટ્રોફી પર ભારતનો અધિકાર, અસ્વીકાર સંબંધી નિયમો નથી પણ મામલો આચારસંહિતા હેઠળ આવી શકે
એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ થઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી નવમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે…
View More ટ્રોફી પર ભારતનો અધિકાર, અસ્વીકાર સંબંધી નિયમો નથી પણ મામલો આચારસંહિતા હેઠળ આવી શકેમોદીની ઓપરેશન સિંદૂરવાળી પોસ્ટથી હડકાયું થયું પાકિસ્તાન
ઉશ્કેરાયેલા પીસીબી ચીફ નકવીએ હળાહળ જૂઠાણું હાંકયું: ઇતિહાસ પહેલાથી જ પાક.ના હાથે તમારી અપમાનજનક હારનો રેકોર્ડ ધરાવે છે ભારત સામેની જબરદસ્ત હારથી ગભરાયેલા PCB ચીફ…
View More મોદીની ઓપરેશન સિંદૂરવાળી પોસ્ટથી હડકાયું થયું પાકિસ્તાન