ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતને પ્રથમ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક અપાવનાર નીરજ ચોપડાએ જે જેવલિનથી ગોલ્ડ મેડલ જીત્યો હતો, તે ભાલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ આપ્યા બાદ…
View More નિરજ ચોપડાનું સુવર્ણ જ્વેલિન નિલામીમાં રૂા.1.50 કરોડમાં ખરીદી લેતું ક્રિકેટ બોર્ડindia news
મોંઘવારી ડામવા હવાતિયા, RBIએ 50 હજાર કરોડ પાછા ખેંચ્યા
નવી વર્ષમાં પહેલીવાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI) એ ભારતીય બેંકિંગ સિસ્ટમમાં વધારાની તરલતાને નિયંત્રિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. ગુરુવારે, મધ્યસ્થ…
View More મોંઘવારી ડામવા હવાતિયા, RBIએ 50 હજાર કરોડ પાછા ખેંચ્યાગાંજાના કેસમાં અમે બહુ ઉદાર વલણ રાખી જામીન આપીએ છીએ: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે ગાંજા સંબંધિત નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોરૂકિ સબસ્ટન્સ એક્ટ (NDPS એક્ટ) હેઠળના કેસોમાં જામીનની અરજીઓ પર વિચાર કરતી વખતે તે…
View More ગાંજાના કેસમાં અમે બહુ ઉદાર વલણ રાખી જામીન આપીએ છીએ: સુપ્રીમ કોર્ટચકચારી નિઠારી હત્યાકાંડના આરોપી સુરેન્દ્ર કોલીની હરિદ્વારમાં આત્મહત્યા
દેશભરમાં ચકચાર જગાવનારા, કુખ્યાત નિઠારી હત્યાકાંડ કેસના આરોપી સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં શંકાસ્પદ સંજોગોમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. કોલી છેલ્લા કેટલાક દિવસોથી હરિદ્વારમાં ચા…
View More ચકચારી નિઠારી હત્યાકાંડના આરોપી સુરેન્દ્ર કોલીની હરિદ્વારમાં આત્મહત્યાIAS અધિકારીઓ સામે અદાલતી કાર્યવાહી માટે PMOની મંજૂરી જરૂરી
કેન્દ્ર સરકારે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ફોજદારી કેસોમાં ભારતીય વહીવટી સેવા (IAS) ના અધિકારીઓ સામે કાર્યવાહી (પ્રોસિક્યુશન) કરવા માટે જરૂૂરી કાયદાકીય મંજૂરી આપવા…
View More IAS અધિકારીઓ સામે અદાલતી કાર્યવાહી માટે PMOની મંજૂરી જરૂરીદિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યા
દિલ્હીમાં આ અઠવાડિયાની શરૂૂઆતમાં એક 17 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. કથિત રીતે તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, છરીના ઘા મારવામાં આવ્યા…
View More દિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યાઆલિયા ભટ્ટ-રણબીર કપૂર 20 BMC શાળાઓમાં પરિવર્તન લાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે, બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને તેમની પત્ની, અભિનેત્રી આલિયા ભટ્ટે શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. તેમણે…
View More આલિયા ભટ્ટ-રણબીર કપૂર 20 BMC શાળાઓમાં પરિવર્તન લાવશેશ્રીદેવીની કરોડોની પ્રોપર્ટી મામલે સુપ્રીમે ફટકારી નોટિસ
દિવંગત ઍક્ટ્રેસ શ્રીદેવીની ચેન્નઈ ખાતે આવેલી પ્રોપર્ટીને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે પતિ બોની કપૂર અને તેમની…
View More શ્રીદેવીની કરોડોની પ્રોપર્ટી મામલે સુપ્રીમે ફટકારી નોટિસહાર્દિક પંડ્યા હાલમાં 10 ઓવર પણ ફેંકી શકતા નથી, હેડ કોચ ગંભીર
ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે હાર્દિક પંડ્યા હાલમાં વનડે મેચમાં પૂરા 10 ઓવર ફેંકી શકતા નથી અને આઈપીએલ પછી પૂરતી રમત…
View More હાર્દિક પંડ્યા હાલમાં 10 ઓવર પણ ફેંકી શકતા નથી, હેડ કોચ ગંભીરઅભિષેક શર્માની આંધીમાં અફઘાનિસ્તાન વેરવિખેર, ભારતે 3-0થી કર્યો વ્હાઇટવોશ
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ગુરુવારે (17 સપ્ટેમ્બર) રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે 3-0 થી શ્રેણી જીતી…
View More અભિષેક શર્માની આંધીમાં અફઘાનિસ્તાન વેરવિખેર, ભારતે 3-0થી કર્યો વ્હાઇટવોશ