મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને SIR ને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે વિપક્ષના INDIA ગઠબંધનની બેઠક યોજાઈ હતી. આ બેઠક દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબમાં…
View More ઇન્ડિયા ગઠબંધનનો જ્ઞાનેશકુમાર સામે મોરચો, 5 રેલીનું આયોજનindia news
નવા મતદારની નોંધણીમાં ફોર્મ 6 સાથે ઘોષણાપત્ર રજૂ કરવું નહીં પડે
દેશભરમાં ચાલી રહેલી ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા વચ્ચે ફોર્મ 6 અંગે થયેલા હોબાળાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ECI એ…
View More નવા મતદારની નોંધણીમાં ફોર્મ 6 સાથે ઘોષણાપત્ર રજૂ કરવું નહીં પડેગોલ્ડન ડે, એશિયન ગેમ્સમાં 5 કલાકમાં 4 ગોલ્ડ
ભારતીય મહિલા ટીમે તીરંદાજીની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં અને મિકસડ્માં તનિપાર્થી-સાહિલ રાજેશ જાધવની જોડીએ, શૂટિંગની મિકસડ્ ટ્રેપમાં નીરૂ ઢાંડા અને કિનાન ચેનાઇ તથા પુરુષ ટીમે પણ…
View More ગોલ્ડન ડે, એશિયન ગેમ્સમાં 5 કલાકમાં 4 ગોલ્ડપરિમલ નથવાણી એનડીએના સમર્થનથી ચૂંટાયા, પુત્ર ધનરાજ ઇન્ડિયા ગઠબંધનના ટેકે રાજ્યસભામાં જશે
એક આશ્ચર્યજનક અને મોટો રાજકીય દાવ ખેલી સમાજવાદી પાર્ટી (SP) એ ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બુધવારે પ્રોફેસર…
View More પરિમલ નથવાણી એનડીએના સમર્થનથી ચૂંટાયા, પુત્ર ધનરાજ ઇન્ડિયા ગઠબંધનના ટેકે રાજ્યસભામાં જશેકાશ્મીરના જંગલોમાં છૂપાયેલા તોઇબાના કમાંડર હાશિમ મુસા ઠાર, ચાલુ મહિને પાંચ આતંકી મર્યા
સુરક્ષા દળોએ મંગળવારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર હાશિમ મુસાને ઠાર માર્યો હતો. આ અથડામણ યુસમર્ગના કોરાગ વિસ્તારમાં થઈ હતી. સેના, જમ્મુ-કાશ્મીર…
View More કાશ્મીરના જંગલોમાં છૂપાયેલા તોઇબાના કમાંડર હાશિમ મુસા ઠાર, ચાલુ મહિને પાંચ આતંકી મર્યાભારતીય સ્પિનર શ્રીચારણીનો આઇસીસી રેન્કિંગમાં વર્લ્ડ રેકોર્ડ
817 રેટિંગ સાથે મેગન શુટનો રેકોર્ડ તોડ્યો ભારતની 22 વર્ષની સ્પિનર શ્રી ચારણીએ ICC T20રેન્કિંગમાં 817 રેટિંગ પોઈન્ટ રેટિંગ પોઈન્ટ હાંસલ કરીને ઇતિહાસ રચ્યો. શ્રી…
View More ભારતીય સ્પિનર શ્રીચારણીનો આઇસીસી રેન્કિંગમાં વર્લ્ડ રેકોર્ડટીમ ઇન્ડિયાના ચિફ સિલેક્ટરની જવાબદારી પ્રજ્ઞાન ઓઝાને સોંપાઇ
અજિત અગરકરનો ચીફ સિલેક્ટર તરીકેની ટીમ ઈન્ડિયાની સફર પૂર્ણ થઈ ગઈ છે.હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેનું સ્થાન પ્રજ્ઞાન ઓઝાને આ…
View More ટીમ ઇન્ડિયાના ચિફ સિલેક્ટરની જવાબદારી પ્રજ્ઞાન ઓઝાને સોંપાઇકાલના સેમિફાઇનલના પરિણામો નક્કી કરશે ભારત-પાકિસ્તાનનો મુકાબલો
વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઇ-વોલ્ટેજ મુકાબલાની આતુરતાથી રાહ જોતા હોય છે. એશિયન ગેમ્સ 2026 માં બંને કટ્ટર હરીફ ટીમો સેમિફાઇનલમાં પહોંચી…
View More કાલના સેમિફાઇનલના પરિણામો નક્કી કરશે ભારત-પાકિસ્તાનનો મુકાબલોચૈન્નાઇના સ્ટેડિયમમાં આર અશ્ર્વિન અને શ્રીકાંતના નામ પર સ્ટેન્ડ બનશે
ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં બોલિંગમાં માસ્ટર રહેલા સ્પિનર આર અશ્વિનને એક મોટું સન્માન મળવાનું છે.110 વર્ષ જૂના ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અશ્વિનના નામે એક…
View More ચૈન્નાઇના સ્ટેડિયમમાં આર અશ્ર્વિન અને શ્રીકાંતના નામ પર સ્ટેન્ડ બનશેભારત સાથેનો તણાવ નડ્યો, WCL-2026માંથી પાકિસ્તાનની બાદબાકી
પાકિસ્તાની ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. અહેવાલો દર્શાવે છે કે પાકિસ્તાનની ટીમ 3 ઓક્ટોબરથી યુએઈમાં શરૂૂ થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે…
View More ભારત સાથેનો તણાવ નડ્યો, WCL-2026માંથી પાકિસ્તાનની બાદબાકી