પ્રથમ મેચથી જ આક્રમક વલણ અપનાવ્યું, કોહલીનું ‘વિરાટ’ પ્રદર્શન, પાટીદાર અને કોચ એન્ડી ફ્લાવરની પડદા પાછળની રણનીતિ ફળી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં…
View More RCBના વિજયના પાયામાં પાટીદારની કેપ્ટનશીપ, વિરાટ-ભૂવનેશ્ર્વર-કૃણાલનું શાનદાર પ્રદર્શનindia news
મમતા-અભિષેક પોતે વાવેલું જ લણી રહ્યા છે
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની હાર થઈને ભાજપે ભવ્ય જીત ત્યારથી સતત હિંસા ચાલ્યા જ કરે છે પણ તેની ક્યાંય નોંધ નહોતી…
View More મમતા-અભિષેક પોતે વાવેલું જ લણી રહ્યા છેગુજરાત ટાઇટન્સની ટીમની બસ આગમાં ખાક, તમામ ખેલાડીઓનો બચાવ
ફાઇનલમાં હાર બાદ હોટલ પરત ફરતા સમયે ઘટના, રસ્તા પર બેઠેલી ટીમ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની ફાઇનલ મેચ બાદ…
View More ગુજરાત ટાઇટન્સની ટીમની બસ આગમાં ખાક, તમામ ખેલાડીઓનો બચાવદિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટો ઝડપાયા
પાકિસ્તાનથી મોકલવામાં આવેલા ઘાતક વિસ્ફોટકો,હેન્ડ ગ્રેનેડ સહિતના હથિયારો જપ્ત, દાઉદ સાથે કનેક્શન ન્યૂક્લિયર પ્લાન્ટ, પાવર પ્લાન્ટ, વીજમથકો, એરપોર્ટ, રેલવે સ્ટેશનો નિશાના પર હતા, ઝડપાયેલા મુંબઇ,…
View More દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટો ઝડપાયાકાલે IPL ફાઇનલ સાથે મ્યુઝિકલ – લાઈટ સાઉન્ડનો ધમાકેદાર શો
આઈપીએલ 2026નો ધમાકેદાર ફાઇનલ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં આરસીબી બીજી વખત ટાઈટલ જીતવા માટે મેદાને ઉતરશે અને ગુજરાત ટાઇટન્સ પણ બીજી…
View More કાલે IPL ફાઇનલ સાથે મ્યુઝિકલ – લાઈટ સાઉન્ડનો ધમાકેદાર શોવૈશ્ર્વિક શેર માર્કેટોમાં ભારતીય બજારનું ધબાય નમ:
FIIએ ભારતની બજારને પડતી મૂકીને કોરિયા,તાઇવાન અને પોલેન્ડ શેર બજારમાં રોકાણ વધાર્યું વર્ષ 2025-2026 ના ગ્લોબલ ઇક્વિટી ETFs ના કુલ રિટર્નના આંકડા જાહેર કરવામાં આવ્યા…
View More વૈશ્ર્વિક શેર માર્કેટોમાં ભારતીય બજારનું ધબાય નમ:મુંબઈમાં 17 દિવસમાં બીજી વખત CNGમાં 2 રૂપિયાનો વધારો
વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊર્જા સંકટ વધુ ઘેરૂૂ બન્યું છે, જેની સીધી અસર હવે ભારતના સ્થાનિક બજારો પર…
View More મુંબઈમાં 17 દિવસમાં બીજી વખત CNGમાં 2 રૂપિયાનો વધારો25 એકર જમીનના વિવાદમાં એક જ પરિવારના 5 સહિત છને રહેંસી નાખ્યા
કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં જમીન વિવાદને કારણે થયેલી હિંસાએ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવ્યો છે. ગઇકાલે બપોરે, ચડચન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોવિંદપુરા ગામમાં, એક જ પરિવારના…
View More 25 એકર જમીનના વિવાદમાં એક જ પરિવારના 5 સહિત છને રહેંસી નાખ્યાપ્રતિ કલાક 12 મિનિટથી વધુ જાહેરાત ટીવીમાં દર્શાવી શકાશે નહીં : સુપ્રીમ
દર્શકોનું હિત સર્વોપરી, ટ્રાઇના નિયમને સુપ્રીમની મહોર, દાયકાથી ચાલતી હતી લડાઇ ટીવી દર્શકોને સતત, લાંબી જાહેરાતોથી રાહત આપવા માટે, દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો…
View More પ્રતિ કલાક 12 મિનિટથી વધુ જાહેરાત ટીવીમાં દર્શાવી શકાશે નહીં : સુપ્રીમકેમ્બ્રિજની પરીક્ષાનું પેપર પાકિસ્તાનમાં લીક થઇ બ્રિટન-અમેરિકા સુધી પહોંચ્યું
CAIEએ ‘A’ લેવલની ગણિત-ફિઝિક્સની પરિક્ષા રદ કરી, વિશ્ર્વભરના વિદ્યાર્થીઓને અસર હાલના સમયમાં પેપર લીક એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં NEET પેપર લીકના વિવાદ…
View More કેમ્બ્રિજની પરીક્ષાનું પેપર પાકિસ્તાનમાં લીક થઇ બ્રિટન-અમેરિકા સુધી પહોંચ્યું