ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના બંને જૂથોને ચૂંટણી ચિહ્નો ફાળવ્યા છે. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના જૂથનું નામ ’ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ (AITMC) રહેશે અને તેમને ’ફૂટબોલર’નું…
View More મમતાને ફૂટબોલ ખેલાડી, બાગી જૂથને પરબીડિયું: નવા પ્રતીકની ફાળવણીMamata Banerjee
‘હવે પાર્ટી ચોરી ..’ મમતાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાન
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ચૂંટણી ચિહ્ન અંગેના નિર્ણયને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને ચૂંટણી…
View More ‘હવે પાર્ટી ચોરી ..’ મમતાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાનમમતાના ભત્રીજા અભિષેકની 5 માળની ગેરકાયદે ઓફિસ ઉપર બુલડોઝર ફર્યુ
સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની ’ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી’ ઓફિસને તોડી પાડવા માટે બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. આ પાંચ માળની ઓફિસને તોડી…
View More મમતાના ભત્રીજા અભિષેકની 5 માળની ગેરકાયદે ઓફિસ ઉપર બુલડોઝર ફર્યુTMCના 3 ભાગ: એક મમતા ભેગો, બીજા ભાજપ ભણી, ત્રીજો વેઇટ એન્ડ વોચમાં
લોકસભામાં 28 સાંસદોમાંથી કાકોલી ઘોષના નેતૃત્વમાં 14 MPએ ભાજપ સાથે બેઠક કરી, શત્રુઘ્નસિંહા- યુસુફ પઠાણ સાયલન્ટ મોડમાં પશ્ચિમ બંગાળની સત્તા ગુમાવતાની સાથે જ મુખ્યમંત્રી…
View More TMCના 3 ભાગ: એક મમતા ભેગો, બીજા ભાજપ ભણી, ત્રીજો વેઇટ એન્ડ વોચમાંટીએમસી બચાવવા મમતાના મરણિયા પ્રયાસો, બે નવા રાષ્ટ્રીય મહાસચિવોની કરી નિમણૂક
પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલા આંતરિક વિદ્રોહ અને અસંતોષને ડામવા માટે પક્ષના સુપ્રીમો મમતા બેનર્જીએ સંગઠનમાં 360 ડિગ્રી ધરખમ ફેરફારોની…
View More ટીએમસી બચાવવા મમતાના મરણિયા પ્રયાસો, બે નવા રાષ્ટ્રીય મહાસચિવોની કરી નિમણૂકમમતા-અભિષેક પોતે વાવેલું જ લણી રહ્યા છે
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની હાર થઈને ભાજપે ભવ્ય જીત ત્યારથી સતત હિંસા ચાલ્યા જ કરે છે પણ તેની ક્યાંય નોંધ નહોતી…
View More મમતા-અભિષેક પોતે વાવેલું જ લણી રહ્યા છેસુખ કે સબ સાથી, મમતા બેનરજીના કોર ગ્રુપમાંથી ધડાધડ રાજીનામા શરૂ
પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક યુગનો અંત આવી રહ્યો છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 207 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવીને મમતા બેનરજીના 15 વર્ષના…
View More સુખ કે સબ સાથી, મમતા બેનરજીના કોર ગ્રુપમાંથી ધડાધડ રાજીનામા શરૂમમતાએ નાટકો છોડી સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ ત્યાં મમતા બેનરજીએ નવું નાટક આદર્યું છે. મમતા બેનરજીએ બંગાળનાં મુખ્યમંત્રીપદેથી રાજીનામું…
View More મમતાએ નાટકો છોડી સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએમમતા બેનરજી, સત્તાના શિખરથી પતનની ખાઇ સુધીની કહાની
સ્ટ્રીટ ફાઇટરથી પાર્ટીમાં આંતરિક ઘૂંઘવાટ સુધીની સફર, બંગાળના ભગવાકરણ સાથે નવા જ રાજકીય સમીકરણોનો પ્રારંભ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની હારે નવા જ રાજકીય સમીકરણો રચ્યા…
View More મમતા બેનરજી, સત્તાના શિખરથી પતનની ખાઇ સુધીની કહાનીમિલકત કે વાહન વગરના મમતા બેનરજી દેશના સૌથી ગરીબ સીએમ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ફરી ઉમેદવારી નોંધાવતાં ચૂંટણી આયોગ સમક્ષ જમા કરાવેલા સ્વ-ઘોષિત હલફનામામાં પોતાની કુલ સંપત્તિ માત્ર 15.4 લાખ…
View More મિલકત કે વાહન વગરના મમતા બેનરજી દેશના સૌથી ગરીબ સીએમ