7 અને 10 એપ્રિલની મેચોમાં બંદોબસ્તનો પ્રશ્ન ઉદ્ભવશે ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તેવામાં હવે આસામમાં 9…
View More આસામની ચૂંટણી જાહેર થતાં IPL પર સંકટ, શેડ્યૂલમાં ફેરફાર થશેIPL
હર્ષિત રાણા IPLમાંથી બહાર, છતાંય મળશે 4 કરોડ રૂપિયા
વોર્મ-અપ મેચમાં ઇજા થયાનું કારણ આઇપીએલ 2026 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. તેમના ફાસ્ટ બોલર હર્ષિત રાણા આઇપીએલની 19મી સિઝનમાંથી બહાર થઈ…
View More હર્ષિત રાણા IPLમાંથી બહાર, છતાંય મળશે 4 કરોડ રૂપિયાકાવ્યા મારનની સનરાઇઝર્સે પાકિસ્તાની અબરાર અહેમદને 2.34 કરોડમાં ખરીદ્યો
ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સેનાની મજાક ઉડાવી હતી કાવ્યા મારનની ટીમ સનરાઇઝર્સ લીડ્સએ ધ હંડ્રેડ 2026 ની હરાજી દરમિયાન એ પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો જેણે “ઓપરેશન…
View More કાવ્યા મારનની સનરાઇઝર્સે પાકિસ્તાની અબરાર અહેમદને 2.34 કરોડમાં ખરીદ્યોIPL-2026ની શરૂઆત 28મીથી? ત્રણ રાજ્યોની ચૂંટણી ઉપર આધાર
આઇપીએલ 2026ને લઈને ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. ત્યારે આઇપીએલને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન આઈપીએલ ક્યારે શરૂૂ થશે…
View More IPL-2026ની શરૂઆત 28મીથી? ત્રણ રાજ્યોની ચૂંટણી ઉપર આધારIPL-2026નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર થશે
પ્રથમ તબક્કો ફેબ્રુઆરીના અંત સુધીમાં અને બીજો તબક્કો માર્ચના મધ્ય ભાગમાં જાહેર થશે, વિધાનસભાની ચૂંટણીઓના કારણે ફેરફાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આગામી ઈન્ડિયન…
View More IPL-2026નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર થશેIPLમાં CSK માટે રમશે ધોની, નિવૃત્તિની વાત ખોટી
સીએસકેના સીઇઓ કાસી વિશ્ર્વનાથનો ખુલાસો ચેન્નાઈ સુપર કિંગ્સના સીઇઓ કાસી વિશ્વનાથને હવે મહેન્દ્ર સિંહ ધોની IPL 2026 પછી નિવૃત્તિ લેશે કે નહીં તે અંગે સ્પષ્ટતા…
View More IPLમાં CSK માટે રમશે ધોની, નિવૃત્તિની વાત ખોટીબાંગ્લાદેશની સરકારે IPLના પ્રસારણ પર મુક્યો પ્રતિબંધ, મુસ્તફિઝુર રહેમાનને કાઢી મૂકવાના વિરોધમાં બીજો મોટો નિર્ણય
બાંગ્લાદેશ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે તાત્કાલિક અસરથી દેશમાં IPL મેચોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. એક દિવસ અગાઉ બાંગ્લાદેશે જાહેરાત કરી…
View More બાંગ્લાદેશની સરકારે IPLના પ્રસારણ પર મુક્યો પ્રતિબંધ, મુસ્તફિઝુર રહેમાનને કાઢી મૂકવાના વિરોધમાં બીજો મોટો નિર્ણયરાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ જોખમમાં? BCCIનો RCAને પત્ર
રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન અંગે BCCI ને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. RCA એ વિનંતી કરી…
View More રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ જોખમમાં? BCCIનો RCAને પત્રશાહરૂખ દેશદ્રોહી: બાંગ્લાદેશના ખેલાડી આઇપીએલમાં રમે તો જવાબદાર ક્રિકેટ સંઘને ગણવું જોઇએ
એક સમયના ભાજપના લાડકા અને અત્યારે વખારમાં નાંખી દેવાયેલા સંગીત સિંહ સોમ પાછા વરતાયા છે. ઉત્તર પ્રદેશમાં બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા સંગીત સોમે બાંગલાદેશમાં…
View More શાહરૂખ દેશદ્રોહી: બાંગ્લાદેશના ખેલાડી આઇપીએલમાં રમે તો જવાબદાર ક્રિકેટ સંઘને ગણવું જોઇએIPLનું ઓક્શન શરૂ, કૈમરોન ગ્રીન સૌથી મોંઘો વિદેશી ખેલાડી
આઇ.પી.એલ. 2026 માટે ખેલાડીઓનુ આજે અબુધાબી ખાતે ઓકશન શરૂ થયેલ છે જેમા પૃથ્વી શો સહિત અનેક સારા ખેલાડીઓ ઉપર કોઇએ બોલી લગાવી નથી જયારે અમૂક…
View More IPLનું ઓક્શન શરૂ, કૈમરોન ગ્રીન સૌથી મોંઘો વિદેશી ખેલાડી