મારી લેડી લવ જેક્લીનનું સપનું હતું કે તેની પોતાની સ્પોર્ટ્સ ટીમ હોય જેલમાં બંધ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરે ‘ડાયઝિયો’ કંપનીને પત્ર લખીને IPL ફ્રેન્ચાઈઝી રોયલ…
View More RCBને ખરીદવા મહાઠગ સુકેશની જેલમાંથી 8300 કરોડની ઓફરRCB
UP વોરિયર્સને હરાવી ફાઈનલમાં પહોંચી RCB, ગ્રેસ-મંધાનાની શાનદાર ભાગીદારી
સ્મૃતિ મંધાના અને ગ્રેસ હૈરિસ વચ્ચેની શાનદાર ભાગીદારીના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) યુપી વોરિયર્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે, RCB…
View More UP વોરિયર્સને હરાવી ફાઈનલમાં પહોંચી RCB, ગ્રેસ-મંધાનાની શાનદાર ભાગીદારીRCB ખરીદવાની રેસમાં અદાર પૂનાવાલા પણ સામેલ
ભારતીય ઉદ્યોગપતિ અને ’વેક્સિન કિંગ’ તરીકે જાણીતા આદર પૂનાવાલાએ આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ખરીદવામાં રસ દાખવ્યો છે. 22 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર તેમણે…
View More RCB ખરીદવાની રેસમાં અદાર પૂનાવાલા પણ સામેલવિરાટનો RCB સાથે કોમર્સિયલ કોન્ટ્રાક્ટમાં સાઇન કરવા ઇનકાર
આનો મતલબ એવો નથી કે આરસીબી માટે નહીંં રમે ગુજરાત મિરર, મુંબઇ,તા.14 એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિરાટ કોહલીએ RCB…
View More વિરાટનો RCB સાથે કોમર્સિયલ કોન્ટ્રાક્ટમાં સાઇન કરવા ઇનકાર17753 કરોડમાં RCBને ખરીદશે અદાર પૂનાવાલા
પૂનાવાલા વેક્સિન બનાવતી વિશ્ર્વની સૌથી મોટી કંપનીના માલિક છે આઇપીએલ 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે વેચાણ માટે તૈયાર છે. અહેવાલો સૂચવે છે કે બ્રિટિશ…
View More 17753 કરોડમાં RCBને ખરીદશે અદાર પૂનાવાલાબેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશે
ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં બહાર થયેલી ધક્કામુક્કી મામલે RCB સામે FIR નોંધવામાં આવી છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના બે અધિકારીઓએ પણ રાજીનામું આપ્યું છે. આ કેસમાં એક…
View More બેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશેRCB વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, બેંગલુરૂ નાસભાગ કેસમાં મોટો ખુલાસો – મંજૂરી વિના કાઢી હતી વિક્ટ્રી પરેડ
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ઘટનાના 24 કલાક પછી પોલીસે આ કાર્યવાહી…
View More RCB વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, બેંગલુરૂ નાસભાગ કેસમાં મોટો ખુલાસો – મંજૂરી વિના કાઢી હતી વિક્ટ્રી પરેડ9 વર્ષથી ફરાર વિજય માલ્યા બોલ્યા 18 વર્ષ પછી મારૂં સ્વપ્ન સાકાર થયું!
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવીને 18 વર્ષની રાહ જોવી પડી, અને ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રોફી જીતી. ઝ20…
View More 9 વર્ષથી ફરાર વિજય માલ્યા બોલ્યા 18 વર્ષ પછી મારૂં સ્વપ્ન સાકાર થયું!18 વર્ષનો ઈંતજાર પૂરો, આ જીત અમારા ચાહકો માટે: કોહલી
મેં મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય RCBને આપ્યો, મારી બધી શક્તિ તેમાં લગાવી દીધી 17 વર્ષ પછી, RCB એ પંજાબ કિંગ્સને હરાવ્યું અને પહેલી…
View More 18 વર્ષનો ઈંતજાર પૂરો, આ જીત અમારા ચાહકો માટે: કોહલી18 વર્ષના દુષ્કાળનો અંત, RCBનો “વિરાટ” વિજય
“આ વર્ષ કપ અમારો” RCBનો વિજય મંત્ર સાકાર, IPLને મળી આઠમી વિજેતા ટીમ શ્રેયસ ઐયરને યશ ન મળ્યો, અર્શદીપે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી,…
View More 18 વર્ષના દુષ્કાળનો અંત, RCBનો “વિરાટ” વિજય