જસપાલ રાણાના નિધન સાથે ભારતીય સ્પોર્ટ્સનો એક યાદગાર યુગ પૂરો થઈ ગયો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. જસપાલ રાણાને ભારતમાં શૂટિંગને એક સ્પોર્ટ્સ સ્થાપિત કરવાનો…
View More જસપાલ રાણા ભારતમાં શુટિંગના ખરા ચેમ્પિયનindia news
ઓમાનની ખાડીમાં થયેલા હુમલામાં ભારતીયોના મોતના દાવા વચ્ચે MEAનું નિવેદન, સામે આવ્યું સંપૂર્ણ સત્ય!
પશ્ચિમ એશિયામાં ભારે તનાવની સ્થિતિ છે. આ વચ્ચે ઓમાનની ખાડીમાં ફરી દરિયાઈ હુમલાની આશંકા છે. તાજેતરના દિવસોમાં, ભારતીયોને લઈ જતા ત્રણ જહાજો પર હુમલાઓ…
View More ઓમાનની ખાડીમાં થયેલા હુમલામાં ભારતીયોના મોતના દાવા વચ્ચે MEAનું નિવેદન, સામે આવ્યું સંપૂર્ણ સત્ય!રાજ્યસભાના ઉમેદવાર મીનાક્ષી નટરાજનને ઝટકો, સુપ્રીમે અરજી ફગાવી
મધ્યપ્રદેશથી કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર મીનાક્ષી નટરાજનના નામાંકન રદ કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નામાંકન રદ થયા…
View More રાજ્યસભાના ઉમેદવાર મીનાક્ષી નટરાજનને ઝટકો, સુપ્રીમે અરજી ફગાવીમોંઘવારી-પેપર લીકના મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આંદોલન
રાષ્ટ્રીય-રાજ્ય-જિલ્લા-બ્લોક લેવલના કાર્યક્રમો જાહેર કરાશે, 28 જૂને સમયપત્રક બહાર પાડશે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આર્થિક સંકટ અને સીબીએસઈ તેમજ નીટ પરીક્ષાઓમાં થયેલી અનિયમિતતાઓના મુદ્દે…
View More મોંઘવારી-પેપર લીકના મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આંદોલનટ્રમ્પ કુણા પડતા શેરબજારને શૂરાતન ચડ્યું, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300 અંકનો વધારો
ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો, તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કરવાની ધમકી આપી આખા વિશ્વની ચિંતા વધારી દીધી હતી…
View More ટ્રમ્પ કુણા પડતા શેરબજારને શૂરાતન ચડ્યું, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300 અંકનો વધારો49 વર્ષની વયે શૂટર જસપાલ રાણાનું નિધન
પ્રખ્યાત શૂટર જસપાલ રાણાનું અવસાન થયું છે. મ્યુનિકથી પરત ફરતી વખતે તેઓ બીમાર પડી ગયા હતા. દિલ્હી પહોંચ્યા પછી, તેમને સાકેતની એક હોસ્પિટલમાં સારવાર માટે…
View More 49 વર્ષની વયે શૂટર જસપાલ રાણાનું નિધનવિરાટ કોહલીનો રેકોર્ડ તોડી ગાયકવાડ બન્યો નંબરવન
‘એ’ ક્રિકેટમાં 5000 રન પૂરા કર્યા ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ હાલમાં ભારત ’એ’ ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે છે. તે યજમાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન…
View More વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી ગાયકવાડ બન્યો નંબરવનવર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ ખતમ, બાંગ્લાદેશે ODI શ્રેણીમાં હરાવ્યું
11 જૂન, 2026 ની તારીખ બાંગ્લાદેશી ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગઈ છે. ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશી ખેલાડીઓએ એવી સિદ્ધિ મેળવી જે…
View More વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ ખતમ, બાંગ્લાદેશે ODI શ્રેણીમાં હરાવ્યુંવરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ, અફઘાનિસ્તાને જીતી બીજી વન-ડે
વૈભવ સૂર્યવંશીએ 9 ચોગ્ગા સાથે 22 બોલમાં 44 રન ફટકાર્યા ટ્રાય સિરીઝની બીજી મેચમાં ઇન્ડિયા-A ને અફઘાનિસ્તાન-અ સામે DLS (ડકવર્થ લુઈસ સ્ટર્ન) નિયમ અંતર્ગત 04…
View More વરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ, અફઘાનિસ્તાને જીતી બીજી વન-ડે3 દેશોમાં રમાશે ICC વર્લ્ડ કપ, 4 ઓક્ટોબરથી પ્રારંભ
આવતા વર્ષે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનાર વર્લ્ડ કપને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027…
View More 3 દેશોમાં રમાશે ICC વર્લ્ડ કપ, 4 ઓક્ટોબરથી પ્રારંભ