સંસદનાં શિયાળુ સત્રમાં સર્જાયેલ ડ્રામાનો ઘટસ્ફોટ કરતાં સાંસદ રૂહુલ્લાહ મેહંદી નેશનલ કોન્ફરન્સના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહ મેહદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર સાંસદ અને ભૂતપૂર્વ…
View More બુલડોઝરનું નામ સાંભળી યુસુફ પઠાણને પરસેવો છુટી ગયોindia news
બેંકો લોન સાથે ફરજિયાત વીમો નહીં ધાબડી શકે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સામાન્ય લોકોના હિતમાં એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવે બેંકો લોન આપતી વખતે વીમો અથવા ULIP જેવા અન્ય…
View More બેંકો લોન સાથે ફરજિયાત વીમો નહીં ધાબડી શકેપેપર લીક રોકી શકાયું નહીં તો હવે ટેલીગ્રામ એપ્લિકેશન પર પ્રતિબંધ
21 જૂને ફેર પરીક્ષા પૂર્વે સોશિયલ મીડિયા પર તવાઈ રિ-નેટ (NEET Re-Examination) પરીક્ષાને લઈને ટેલિગ્રામ પ્લેટફોર્મ પર વ્યાપક પેપર લીક અને અફવાઓ ફેલાતી હોવાના આરોપો…
View More પેપર લીક રોકી શકાયું નહીં તો હવે ટેલીગ્રામ એપ્લિકેશન પર પ્રતિબંધડીઝલ અને ATFની એક્સાઇઝ ડ્યૂટીમાં ફરી 14 રૂા. સીધીનો વધારો
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનોના નિકાસ પર લેવાતા ટેક્સ (એક્સપોર્ટ ડ્યુટી)માં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF…
View More ડીઝલ અને ATFની એક્સાઇઝ ડ્યૂટીમાં ફરી 14 રૂા. સીધીનો વધારોચોમાસું અચાનક ગાયબ, દેશમાં વરસાદની 64% ઘટ
4 જૂને સત્તાવાર પ્રવેશ બાદ સરેરાશ અઢી ઇંચ વરસાદની સામે માત્ર પોણો ઇંચ વરસાદ; જેટ સ્ટ્રોમના લીધે વાદળો વિખેરાયા દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની ઋતુમાં આ વર્ષે…
View More ચોમાસું અચાનક ગાયબ, દેશમાં વરસાદની 64% ઘટT20 ઇન્ટરનેશનલમાં દિપ્તી શર્માનો વિકેટનો વર્લ્ડ રેકોર્ડ
દીપ્તિ શર્માએ ટી-20 ઇન્ટરનેશનલમાં કુલ 166 વિકેટ લીધી છે. આ નવો વર્લ્ડ રેકોર્ડ છે. દીપ્તિએ થાઈલેન્ડની થિપાચા પુથવોન્ગનો 165 વિકેટનો અને મુખ્ય ક્રિકેટ દેશોની જ…
View More T20 ઇન્ટરનેશનલમાં દિપ્તી શર્માનો વિકેટનો વર્લ્ડ રેકોર્ડનેશનલ સ્પોટ્ર્સ બોર્ડની રચના કરનારી સમિતિમાં ગગન નારંગ, કુંજરાણી દેવી સામેલ
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતનારા ભૂતપૂર્વ ભારતીય શૂટર ગગન નારંગ અને વેઇટલિફ્ટિંગના દિગ્ગજ ખેલાડી એન. કુંજરાણી દેવીને Eps કેન્દ્ર સરકારની પંચ સભ્યોની ‘સર્ચ-કમ-સિલેક્શન કમિટી’માં સામેલ કરવામાં…
View More નેશનલ સ્પોટ્ર્સ બોર્ડની રચના કરનારી સમિતિમાં ગગન નારંગ, કુંજરાણી દેવી સામેલકંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ દિલ્હી અને હરિયાણામાં ટેક્સ ફ્રી જાહેર
26/11ના આતંકવાદી હુમલા સમયે કામા હોસ્પિટલની બહાદુર નર્સો પર આધારિત છે ફિલ્મ કંગના રનૌતની ફિલ્મ .’ભારત ભાગ્ય વિધાતા’ હરિયાણા અને દિલ્હીમાં ટેક્સ-ફ્રી કરાઈ.મનોજ તાપડિયા દ્વારા…
View More કંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ દિલ્હી અને હરિયાણામાં ટેક્સ ફ્રી જાહેરરોમાંચક લડાઈ બાદ ભારતીય હોકી ટીમની નેધરલેન્ડ સામે 3-2થી હાર
FIH પ્રો.લીગમાં ભારત 8મા સ્થાને, હવે જર્મની સાથે ટકરાશે ભારતીય પુરુષ હોકી ટીમને રોટરડમના હોકી ક્લબમાં એફઆઈએચ પ્રો લીગ 2025-26ની મેચમાં નેધરલેન્ડ્સ સામે 2-3થી હારનો…
View More રોમાંચક લડાઈ બાદ ભારતીય હોકી ટીમની નેધરલેન્ડ સામે 3-2થી હારશ્રીલંકા સામે સુપર ઓવરમાં હાર બાદ મેદાનમાં બબાલ
સૂર્યવંશીની શ્રીલંકન ટીમ સાથે ધક્કામુક્કી, તિલક વર્માની અમ્યાપર સાથે બોલાચાલી, વૈભવ પર પ્રતિબંધ લાગી શકે વૈભવ સૂર્યવંશી તેના છગ્ગા, ચોગ્ગા અને તોફાની ઇનિંગને કારણે હેડલાઇન્સમાં…
View More શ્રીલંકા સામે સુપર ઓવરમાં હાર બાદ મેદાનમાં બબાલ