100% પેટ્રોલ જોઇતું હોય તો વધુ પૈસા ચૂકવો: ગડકરી

ઇ-20 વિવાદ સરકાર અને પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનો આક્ષેપ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે જે વાહનચાલકો ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ…

View More 100% પેટ્રોલ જોઇતું હોય તો વધુ પૈસા ચૂકવો: ગડકરી

ધોનીએ ધાબા માલિકને આપી કારની ભેટ, વેઇટરને 6000ની ટીપ

મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટર બન્યો એ પહેલાં રેલવેમાં ટિકિટચેકરની નોકરી તો કરતો જ હતો, પણ માત્ર રમતની વાત કરીએ તો સ્કૂલના દિવસોમાં તે ફૂટબોલનો ગોલકીપર…

View More ધોનીએ ધાબા માલિકને આપી કારની ભેટ, વેઇટરને 6000ની ટીપ

ICC ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં કરશે ફેરફાર ?

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. મળતા અહેવાલો મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાંથી થતી જંગી કમાણીની લાલચમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ…

View More ICC ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં કરશે ફેરફાર ?

અક્ષર પટેલનો તરખાટ, 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો વિજય

અક્ષરે 4 વિકેટ ઝડપી અને 57 રન ફટકાર્યા, ગિલની 80 રનની ઇનિંગ, કાલે બીજી વનડે ભારતીય ક્રિકેટ ટીમે 12 વર્ષની લાંબી રાહ જોયા બાદ બર્મિંગહામના…

View More અક્ષર પટેલનો તરખાટ, 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો વિજય

અયોધ્યા પછી વૈષ્ણોદેવી: મંદિરોમાં ચોરી: દાન બંધ કરવું એ જ ઉપાય

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ધામમાં થયેલી ચોરીનો આઘાત શમે એ પહેલાં હિંદુઓની આસ્થાનાં બીજાં એવાં જ મોટાં ધામ મા વૈષ્ણોદેવીના ધામમાં માતાજીને ચઢાવાયેલી ચાંદીની ચોરીની ઘટના…

View More અયોધ્યા પછી વૈષ્ણોદેવી: મંદિરોમાં ચોરી: દાન બંધ કરવું એ જ ઉપાય

સગીરો વચ્ચે સંમતિથી સેકસ ગુનો કઈ રીતે બને? સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ’જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ, 2012’ (પોક્સો એક્ટ) ના જાતીય સંબંધોમાં રોકાયેલા કિશોરોના કેસોમાં લાગુ કરવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા. ન્યાયાધીશ બી.વી.…

View More સગીરો વચ્ચે સંમતિથી સેકસ ગુનો કઈ રીતે બને? સુપ્રીમ

ભોજશાળા વિવાદમાં મુસ્લિમ પક્ષને ઝટકો, હાઇકોર્ટના આદેશ સામે સ્ટે આપવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

મધ્યપ્રદેશમાં ભોજશાળા વિવાદ અંગે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. જો…

View More ભોજશાળા વિવાદમાં મુસ્લિમ પક્ષને ઝટકો, હાઇકોર્ટના આદેશ સામે સ્ટે આપવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

રામ મંદિરની ચોરી 3 કરોડથી વધુ નથી, 14 કરોડના સોના-ચાંદી ચોરાયા નથી: ગિરી

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ મંગળવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા જેમાં દાનના કથિત ઉચાપત અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમણે…

View More રામ મંદિરની ચોરી 3 કરોડથી વધુ નથી, 14 કરોડના સોના-ચાંદી ચોરાયા નથી: ગિરી

વૈષ્ણોદેવી મંદિરમાં નકલી ચાંદી પધરાવી 550 કરોડની છેતરપિંડી

જમ્મુની એક કોર્ટે શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરમાં 550 કરોડ રૂૂપિયાની નકલી ચાંદી ચઢાવવામાં આવી હોવાના કેસમાં પોલીસને રેકોર્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.કોર્ટે તપાસ અધિકારીને…

View More વૈષ્ણોદેવી મંદિરમાં નકલી ચાંદી પધરાવી 550 કરોડની છેતરપિંડી

માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ સામે ધરપકડનું વોરંટ

પહલગામ હુમલા અંગે ટ્રાયલ હાફિઝ સઈદની ગેરહાજરીમાં શરૂૂ થઈ છે. કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (ગઈંઅ) એ હુમલા પાછળનો માસ્ટર માઇન્ડ તરીકે સઈદને…

View More માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ સામે ધરપકડનું વોરંટ