ગુજરાત7 days ago
મધદરિયે પોરબંદર કોસ્ટગાર્ડનું દિલધડક રેસક્યુ, એકસાથે 12 ખલાસીઓને બચાવ્યા, જુઓ વિડીયો
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દેશના એક વેપારી જહાજના 12 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે. પોરબંદરથી માલસામાન સાથે ઈરાન જઈ રહેલ બોટ ડૂબી હતી. જોકે કોસ્ટગાર્ડ દ્વારા...