ગુજરાત7 days ago
મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા 3.17 લાખ કરોડ ઓછું મૂડીરોકાણ છતાં આવક વધુ
ગુજરાતીઓનું દેશમાં વેપાર-ધંધામાં નામ છે પરંતુ આજે આવેલા આંકડા ઉપરથી વેપાર-ધંધામાં રોકાણ સામે રિટર્ન આપવામાં ગુજરાત મહારાષ્ટ્રથી ઘણુ પાછળ છે. મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં કારખાનાઓની સંખ્યા આશરે...