રાષ્ટ્રીય2 months ago
જન્મ પહેલાં લિંગ પરીક્ષણ કાયદેસર કરો: IMAના પ્રમુખની માગણીથી નવી ચર્ચા
કાયદાકીય પ્રતિબંધથી સ્ત્રી ભ્રૂણ હત્યા અટકી નથી, ડોક્ટરોની મુશ્કેલી વધી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (ઈંખઅ)ના પ્રમુખ ડો.આર.વી.અશોકનેએ બાળકની પ્રિનેટલ આઇડેન્ટિફિકેશન/લિંગ ટેસ્ટ અંગેના તેમના જૂના વલણને પુનરાવર્તિત કરીને...