વિકલાંગતાના સર્ટિફિકેટના આધારે નોકરી મેળવનાર તમામ અધિકારીઓએ ફરીથી મેડિકલ ટેસ્ટ આપવો પડશે પૂજા ખેડકર વિવાદ બાદ યુ.પી.એસ.સી.નું મોટું પગલું ગુજરાતના અધિકારીઓને અમદાવાદ સિવિલમાં ટેસ્ટ કરાવવા સૂચના...
સરકારી નોકરી મેળવવા દરેક યુવા આતુર હોય છે. ખાસ કરીને જ્યારે IAS, IPS, IRS અને IFSના પદની વાત કરીએ તો યુવાઓ વર્ષો સુધી તેના માટે તૈયારીઓ...
સાઉથની ગેંગ સાથે સંડોવણી, ધોરણ-10ની છાત્રાના અપહરણ કેસમાં મદુરાઈ પોલીસ ધરપકડ કરે તે પહેલાં જ જીવનલીલા સંકેલી ગુજરાત વીજ નિયમન પંચ(જર્ક)ને સેક્રેટરી રણજિતકુમાર અને પત્નિ સૂર્યાબેન...
ઙખઘમાં 10 વર્ષ સુધી ફરજ ઉપરાંત વર્લ્ડ બેન્કમાં પણ એડવાઇઝર રહી ચૂકયા છે. કે.કે.ની કમાન્ટ હવે રાજીવ ટોપનોને સોંપાશે ગુજરાત કેડરના 1996ની બેચના આઇએએસ અધિકારી રાજીવ...