ગુજરાત2 months ago
બિલ્ડરોના ડઝન સ્થળે સતત બીજા દિવસે I.T.ની તપાસ
રત્નમ, સિદ્ધેશ્વર, ન્યાલકરણ અને કોર્ટયાર્ડ ગ્રૂપ સાથે જોડાયેલ ફાઈનાન્સરો,ઇવેન્સ્ટરો, આર્કિટેક્ચરને ત્યાં સર્ચ હિસાબી ચોપડા, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ચકાસણી બાદ આજે બેંક લોકરો અને મોટા વ્યવહારોની ઝીણવટભરી તપાસ...