ભાણવડના બરડા ડુંગરમાંથી બે માનવ કંકાલ મળ્યા

પ્રેમીપંખીડાંએ આપઘાત કરી લીધો? તપાસ માટે ગુમ થયેલા લોકોની યાદીની તપાસણી શરૂ: બંન્ને કંકાલને ફોરેન્સિક લેબમાં મોકલાયા: ગળેફાંસો ખાઇ લીધાનું પ્રાથમિક તપાસમાં કારણ જાણવા મળ્યું…

View More ભાણવડના બરડા ડુંગરમાંથી બે માનવ કંકાલ મળ્યા