ગુજરાત1 month ago
ધનતેરસે સોનું રોકેટ બન્યું, ભાવ રૂા.81,500ના રેકોર્ડ સ્તરે
શેરબજારમાં સવારે મંદી, બપોર બાદ દિવાળી દિવાળીના તહેવાર પહેલા આજે ધનતેરસે સોના-ચાંદીમાં વધારો નોંધાયો છે. સોનાનો 24 કેરેટ ફાઈન ગોલ્ડનો આજે રાજકોટ ગોલ્ડ માર્કેટમાં 81,500નો ભાવ...