રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવોમાં તિવ્ર ઉછાળો આવ્યો છે ત્યારે રાજકોટમાં હાર્ટએટેકે ફુંફાળો માર્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં કરિયાણાના વેપારી…
View More રાજકોટમાં હાર્ટએટેકનો ફૂંફાડો કરિયાણાના વેપારી સહિત 4નાં મોતheart attack
રાજકોટમાં ક્રિકેટ રમતા 20 વર્ષના એન્જિનિયરીંગ છાત્રનું હૃદય બેસી જતા મોત
ગઇકાલે સવારે મૂળ બગસરાનો યુવાન મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો, પરિવારમાં શોક અમરેલીના બગસરા નજીક આવેલ નાના મુંજીયાસર ગામનો વતની અને રાજકોટના કણકોટ પાસે…
View More રાજકોટમાં ક્રિકેટ રમતા 20 વર્ષના એન્જિનિયરીંગ છાત્રનું હૃદય બેસી જતા મોતકાલાવડના વોડીસાંગ ગામમાં હૃદયરોગના હુમલાથી 50 વર્ષીય ખેડૂતનું મૃત્યુ
ઘરે હતા ત્યારે પડીને બેભાન થઇ ગયા, હોસ્પિટલે નિષ્પ્રાણ દેહ પહોંચ્યો કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામમાં એક ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો…
View More કાલાવડના વોડીસાંગ ગામમાં હૃદયરોગના હુમલાથી 50 વર્ષીય ખેડૂતનું મૃત્યુજૂનાગઢમાં શોરૂમે સર્વિસમાં મુકેલી કાર બહાર ફરતી જોઇ યુવાનને હાર્ટએટેક આવ્યો, મોત
જૂનાગઢમાં ટાટા મોટર્સના શોરૂૂમની ગંભીર બેદરકારીના કારણે 40 વર્ષીય કાર માલિક અસલમ શેખનું હાર્ટ એટેક આવવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સર્વિસ…
View More જૂનાગઢમાં શોરૂમે સર્વિસમાં મુકેલી કાર બહાર ફરતી જોઇ યુવાનને હાર્ટએટેક આવ્યો, મોતબાંધકામ સાઇટ ઉપર કામ કરતા શ્રમિક આધેડનું હૃદય બેસી ગયુ
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રાણીમાં રૂડીમાં ચોક પાસે આવેલા મફતીયાપરમાં રહેતા આધેડ રેલનગર વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કામ કરતા હતા. ત્યારે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડતા…
View More બાંધકામ સાઇટ ઉપર કામ કરતા શ્રમિક આધેડનું હૃદય બેસી ગયુઆકરી ગરમી વચ્ચે હાર્ટએટેક બેકાબૂ મહિલા અને પ્રૌઢાના હૃદય બેસી ગયા
મોરબી રોડ પરના પ્રૌઢા અને રેલનગરના મહિલાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. આકાશમાંથી વરસી રહેલા અસહ્ય તાપની સીધી…
View More આકરી ગરમી વચ્ચે હાર્ટએટેક બેકાબૂ મહિલા અને પ્રૌઢાના હૃદય બેસી ગયાહાર્ટએટેક : માંડાડુંગરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢનું મોત નિપજ્યું હતું. શહેરની ભાગોળે આજી ડેમ…
View More હાર્ટએટેક : માંડાડુંગરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યોચાલુ મેચમાં હાર્ટએટેકથી 9 વર્ષીય ખેલાડીનું નિધન
કર્ણાટકે રણજી ટ્રોફી જીતી ત્યારે એસ.એલ. અક્ષય ટીમનો ભાગ હતા ભારતીય સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક માટે રમનારા ભૂતપૂર્વ ઝડપી બોલર એસએલ અક્ષયનું 39 વર્ષની વયે અવસાન…
View More ચાલુ મેચમાં હાર્ટએટેકથી 9 વર્ષીય ખેલાડીનું નિધનહાર્ટએટેકનો ભરડો: મહિલા સહિત વધુ 3ના હૃદય ધબકારા ચૂકી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં મહિલા સહિત વધુ ત્રણ લોકોએ જીવ ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ભગવતીપરા…
View More હાર્ટએટેકનો ભરડો: મહિલા સહિત વધુ 3ના હૃદય ધબકારા ચૂકી ગયાશિવ સૃષ્ટિ પાર્કમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો
રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે સામાકાંઠે રહેતા વધુ એક પ્રૌઢને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડયો હતો. જાણવા મળતી વિગત મુજબ…
View More શિવ સૃષ્ટિ પાર્કમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો