બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં આવેલા મુંબઇના વૃધ્ધનું રીસોર્ટના રૂમમાં હાર્ટએટેકથી મોત પરાપીપળિયા પાસે કારખાનામાં કેરળના આધેડ અને લોહાનગરમાં યુવાનને હાર્ટએટેક જીવલેણ નીવડયો રાજકોટ સહીત રાજયભરમાં…
View More રાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ ત્રણ મૃત્યુheart attack
જૂનાગઢના વરરાજાનું લગ્નના દિવસે જ હૃદયરોગના હુમલાથી કરુણ મોત
જૂનાગઢના યુવાનનું લગ્નના દિવસે જ અમદાવાદમાં હાર્ટ એટેકથી મૃત્યું થયું છે.રાત્રે મહેંદી રસમ કરી હતી અને દાંડીયા રાસ લીધા હતા. જ્યારે વ્હેલી સવારે આવેલો…
View More જૂનાગઢના વરરાજાનું લગ્નના દિવસે જ હૃદયરોગના હુમલાથી કરુણ મોતશહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ બે યુવાનોના ભોગ લેવાયા છે. પેડક રોડ પર…
View More શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે મૃત્યુભુજ-ભચાઉ રૂટની ચાલુ એસટી બસમાં કંડક્ટરને હાર્ટએટેક આવતાં મોત
હોસ્પિટલ લઈ જવાયા પરંતુ સારવાર કારગત ન નીવડી : પરિવારમાં શોક ભુજથી ભચાઉ જતી એસટી બસમાં ચાંદ્રાણી અને નવાગામ વચ્ચે ચાલુ બસે બસના આધેડ વયના…
View More ભુજ-ભચાઉ રૂટની ચાલુ એસટી બસમાં કંડક્ટરને હાર્ટએટેક આવતાં મોતકારખાનેદારની પત્નીને ચાલુ સ્કૂટરે હાર્ટએટેક આવતાં મોત
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા કાવેરી પાર્કમાં રહેતા કારખાનેદારની પત્ની સવારના અરસામાં સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે ઘર નજીક પહોંચતા જ ચાલુ સ્કૂટરે હદય રોગનો…
View More કારખાનેદારની પત્નીને ચાલુ સ્કૂટરે હાર્ટએટેક આવતાં મોતહાર્ટએટેકનો ભરડો: મહિલા-યુવાન-પ્રૌઢ સહિત વધુ 7ના હૃદય થંભી ગયા
માસ્તર સોસાયટીમાં મહિલા સોફા પર બેસી વાત કરતા હતા ને ઢળી પડયા, કોઠારિયા કોલોનીમાં પ્રૌઢાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકના બનાવોના…
View More હાર્ટએટેકનો ભરડો: મહિલા-યુવાન-પ્રૌઢ સહિત વધુ 7ના હૃદય થંભી ગયારાજકોટમાં કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં દાંડિયારાસ રમતા કાકાનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ એક કરુણાંતિકા સર્જતી ઘટના…
View More રાજકોટમાં કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં દાંડિયારાસ રમતા કાકાનું હાર્ટએટેકથી મોતયોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યોગેશ્ર્વર પાર્કના યુવાનનુ પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યુ છે. સવારે…
View More યોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુમહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોત
ભારે ટ્રાફિકના કારણે સમયસર એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. જેમાં મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુ મહાકુંભમાં સંગમ સ્થાન તરફ પગપાળા…
View More મહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોતજસદણના જંગવડમાં ધોરણ-5ના છાત્રને કાળમુખો હૃદયરોગનો હુમલો ભરખી ગયો
11 વર્ષના બાળકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં ઢળી પડતા મોત હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીને કાળમુખો હદયરોગનો હુમલો…
View More જસદણના જંગવડમાં ધોરણ-5ના છાત્રને કાળમુખો હૃદયરોગનો હુમલો ભરખી ગયો