ગુજરાત3 days ago
હૃદયરોગના હુમલાનો વધતો ખતરો; મહિલા સહિત ચાર વ્યક્તિના શ્ર્વાસ થંભી ગયા
જીવરાજપાર્કમાં ખાણીપીણીના ધંધાર્થી, પ્રજાપતિનગર અને શક્તિ સોસાયટીમાં બે યુવાન તેમજ માધાપર ચોકડી પાસે મહિલાનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે...