શિયાળો શરૂૂ થતાં લીલા પાંદડા વાળા શાકભાજી માર્કેટ માં આવવાનું શરૂૂ થઈ જાય છે.લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક એક ઉત્તમ…
View More પાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટકHealth tips
અશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્ન
અશ્વગંધા શું છે? અશ્વગંધા એ એક ઔષધિ ગણાયેલી ઋતુપર્ણ વનસ્પતિ છે જેનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સામાં હજારો વર્ષોથી થતો આવ્યો છે. આ છોડ મુખ્યત્વે ભારત, નેપાળ,…
View More અશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્નકિશોરો-યુવાનોમાં કરોડરજ્જુની સમસ્યામાં વધારો
મોબાઇલનો વધુ ઉપયોગ, જીમની ભૂલો, ગેમિંગ ઉપકરણો અને ખોટી રીતે બેસવાનું કારણભૂત વિશ્વ સ્પાઇન ડે પર, આરોગ્ય નિષ્ણાતો અમદાવાદની 12 થી 40 વર્ષની વયની યુવા…
View More કિશોરો-યુવાનોમાં કરોડરજ્જુની સમસ્યામાં વધારોસુકી દ્રાક્ષનું સેવન આંતરિક સ્વાસ્થ્યથી લઈને વાળ અને ત્વચા સુધી કામ કરે છે
સૂકી દ્રાક્ષના સ્વાદથી તો દરેક વ્યક્તિ પરિચિત છે, પરંતુ શું તમે તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાણો છો? તમને જાણીને નવાઈ લાગશે કે નાની સાઈઝની કિસમિસ…
View More સુકી દ્રાક્ષનું સેવન આંતરિક સ્વાસ્થ્યથી લઈને વાળ અને ત્વચા સુધી કામ કરે છેગુજરાતમાં હૃદયરોગની બીમારીમાં 65 ટકાનો વધારો
ખોરાક અને બેઠાડુ જીવન શૈલીનાં કારણે હાવી થતી બીમારી 2018થી 2025 સુધીમાં થયેલો ચિંતાજનક વધારો: 108માં દૈનિક 232 કેસ અહીં કેટલાક હૃદય સ્વાસ્થ્ય ડેટા…
View More ગુજરાતમાં હૃદયરોગની બીમારીમાં 65 ટકાનો વધારોજુવાર ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અગણિત ફાયદાઓ
શું તમે જાણો છો કે જુવારની ગણતરી વિશ્વભરના ટોચના પાંચ આરોગ્યપ્રદ અનાજમાં થાય છે.જુવારને પોષણનું પાવરહાઉસ કહેવામાં આવે છે. આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા આવશ્યક…
View More જુવાર ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અગણિત ફાયદાઓડાયાબિટીસ હોય તો ચેતજો! આ રોગ છીનવી લેશે આંખોની રોશની, જાણો બચાવની યોગ્ય રીતો
ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે જે ધીમે ધીમે આપણા આખા શરીરને નબળો પાડે છે. તે આંખો સહિત લગભગ દરેક મહત્વપૂર્ણ અંગને અસર કરે છે.…
View More ડાયાબિટીસ હોય તો ચેતજો! આ રોગ છીનવી લેશે આંખોની રોશની, જાણો બચાવની યોગ્ય રીતોઅસહ્ય પીડાવાળો રોગ ચિકનગુનિયાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય
કોરોના મહામારીનો સંઘર્ષ હજુ ચાલુ જ છે, તેવામાં ચિકનગુનિયા રોગે પણ માથું ઊંચક્યું છે. ચિકનગુનિયા રોગનો ઈતિહાસ ઘણો જુનો છે. 1952 થી 1960નાં વર્ષો દરમિયાન…
View More અસહ્ય પીડાવાળો રોગ ચિકનગુનિયાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયકાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, પિગમેન્ટેશનની સમસ્યા થશે દૂર
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની ત્વચા ચમકતી, ડાઘ વગરની અને સુંદર દેખાય. આ માટે સ્ત્રીઓ પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ શું તમારી…
View More કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, પિગમેન્ટેશનની સમસ્યા થશે દૂરઅસહ્ય પીડાકારક રોગ ‘સંધિવા’ના લક્ષણો, કારણો અને ઉપાય
સામાન્ય લોકોમાં સંધિવા તરીકે પ્રચલિત અને તબીબી ભાષામાં ‘રૂૂમેટોઇડ આર્થાઇટિસ’ તરીકે ઓળખાતી સાંધાના સોજા અને દુખાવાની તકલીફ ઘણા લોકોને આખી જીંદગી પરેશાન કરતી હોય છે.…
View More અસહ્ય પીડાકારક રોગ ‘સંધિવા’ના લક્ષણો, કારણો અને ઉપાય