ક્રાઇમ1 month ago
હળવદમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવમાં 33 વાહનો ડિટેન કર્યા
હળવદમાં વધી રહેલા માથાનાં દુખાવા સમાન આડેધડ પાર્કિંગ અને નિયમોની ઐસીતૈસી કરતાં વાહનચાલકો માટે ખાસ હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી...