હળવદના માળિયા હાઇવે પરથી ઇકોમાં ત્રણ લાખનો દારૂ લઇ જતા બે શખ્સો પકડાયા

    હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ બાયપાસ 3 રસ્તા શ્રીરામ ગૌશાળા સામેથી પસાર થતી ઇકો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી. ત્યારે તેમાંથી…

View More હળવદના માળિયા હાઇવે પરથી ઇકોમાં ત્રણ લાખનો દારૂ લઇ જતા બે શખ્સો પકડાયા

હળવદના જૂના દેવળિયા ગામે વાડીમાંથી 1.95 લાખનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત

મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં વાડીની ઓરડીમાં રેડ કરી ઈંગ્લીશ દારુ અને બીયર સહીત કુલ રૂૂ 1.95 લાખનો મુદામાલ કબજે લઈને…

View More હળવદના જૂના દેવળિયા ગામે વાડીમાંથી 1.95 લાખનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત

હળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ તળિયા ઝાટક, 7 દિવસનું પાણી

  હાલમાં ઉનાળાનો આંકરા તાપ તપી રહ્યો છે ત્યારે પીવાનું પાણી ભરવા માટે ગ્રામ્ય પંથકમાં લોકો પરેશાન થઈ રહ્યા છે, પાણી માટે વલખા મારી રહ્યા…

View More હળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ તળિયા ઝાટક, 7 દિવસનું પાણી

હળવદના પલાસણમાં આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો

જૂના મનદુ:ખના કારણે હત્યાને અંજામ આપ્યો હોવાનું આરોપીનું રટણ હળવદના ગોલાસણ અને પલાસણ વચ્ચે આધેડની માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધેલી હાલતમાં…

View More હળવદના પલાસણમાં આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો

હળવદના પલાસણ નજીક સીમમાં આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે. ગોલાસણ અને પલાસણ ગામ વચ્ચેના વિસ્તારમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક પલાસણ…

View More હળવદના પલાસણ નજીક સીમમાં આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા

હળવદ નજીક ટ્રેકટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા મુસાફરનું મોત

કપડાની ખરીદી કરી પરત ફરતી રણછોડગઢની પરિણીતાને નડ્યો અકસ્માત હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતી પરિણીતા કપડાની ખરીદી કરી રીક્ષામાં બેસી ઘરે પરત ફરી રહી હતી.…

View More હળવદ નજીક ટ્રેકટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા મુસાફરનું મોત

હળવદમાં બુટલેગરની ગેરકાયદેસર બે દુકાનોનું તંત્ર દ્વારા ડિમોલીશન

  કે. ટી. મિલ પાસેની 32 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવાં ચરાડવા ગામની…

View More હળવદમાં બુટલેગરની ગેરકાયદેસર બે દુકાનોનું તંત્ર દ્વારા ડિમોલીશન

હળવદના માથક ગામે બૂટલેગરોએ જાતે ગેરકાયદેસર બાંધકામ હટાવ્યું

    મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો વિરૂૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામા આવી છે. જેમાં હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મથક ગામની સીમમાં…

View More હળવદના માથક ગામે બૂટલેગરોએ જાતે ગેરકાયદેસર બાંધકામ હટાવ્યું

હળવદમાં મોબાઇલની દુકાનોમાં GSTના દરોડા

  હળવદ પંથકમાં માર્ચ એન્ડીગ હોવાથી GST ની ટીમ દ્વારા ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. GST ની ટીમ ઓડિટ માટે આવી હોવાની માહિતી સામે આવી…

View More હળવદમાં મોબાઇલની દુકાનોમાં GSTના દરોડા

હળવદમાં વધુ પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે વીજજોડાણો ઉ5ર કાતર ફેરવાઇ

મોરબીમાં કાયદા અને વ્યવસ્થા પર પકડ રાખવા માટે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા શરૂૂ કરવામાં આવેલ કોમ્બિંગથી ગુન્હેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આજ રોજ…

View More હળવદમાં વધુ પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે વીજજોડાણો ઉ5ર કાતર ફેરવાઇ