કપડાની ખરીદી કરી પરત ફરતી રણછોડગઢની પરિણીતાને નડ્યો અકસ્માત હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતી પરિણીતા કપડાની ખરીદી કરી રીક્ષામાં બેસી ઘરે પરત ફરી રહી હતી.…
View More હળવદ નજીક ટ્રેકટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા મુસાફરનું મોતHalvad news
હળવદમાં બુટલેગરની ગેરકાયદેસર બે દુકાનોનું તંત્ર દ્વારા ડિમોલીશન
કે. ટી. મિલ પાસેની 32 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવાં ચરાડવા ગામની…
View More હળવદમાં બુટલેગરની ગેરકાયદેસર બે દુકાનોનું તંત્ર દ્વારા ડિમોલીશનહળવદમાં મોબાઇલની દુકાનોમાં GSTના દરોડા
હળવદ પંથકમાં માર્ચ એન્ડીગ હોવાથી GST ની ટીમ દ્વારા ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. GST ની ટીમ ઓડિટ માટે આવી હોવાની માહિતી સામે આવી…
View More હળવદમાં મોબાઇલની દુકાનોમાં GSTના દરોડાહળવદમાં વધુ પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે વીજજોડાણો ઉ5ર કાતર ફેરવાઇ
મોરબીમાં કાયદા અને વ્યવસ્થા પર પકડ રાખવા માટે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા શરૂૂ કરવામાં આવેલ કોમ્બિંગથી ગુન્હેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આજ રોજ…
View More હળવદમાં વધુ પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે વીજજોડાણો ઉ5ર કાતર ફેરવાઇહળવદના નવા ધનાળાના પાટિયે બંધ પડેલા ટ્રેલર પાછળ ટ્રેલર ઘુસી જતાં એકનું મોત
હળવદ માળિયા હાઇવે પર નવા ધનાળા ગામના પાટીયા પાસે બંધ પડેલ ટ્રક ટ્રેલરની પાછળ અન્ય ટ્રક ટેલર ઘૂસી જતા ટ્રક ટ્રેલરના ચાલકને ગંભીર ઈજા…
View More હળવદના નવા ધનાળાના પાટિયે બંધ પડેલા ટ્રેલર પાછળ ટ્રેલર ઘુસી જતાં એકનું મોતહળવદ નજીક ડીઝલ ચોર ટોળકી ઝડપાઇ
હળવદ તાલુકાના માથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જુદી જુદી બે કારમાંથી કુલ મળીને 400 લીટર ચોરી કરેલ ડીઝલનો જથ્થો મળી…
View More હળવદ નજીક ડીઝલ ચોર ટોળકી ઝડપાઇહળવદના રણછોડગઢમાં વીજતાર તૂટી પડતાં ઘઉંનો પાક સળગ્યો
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રાયધ્રાના બેચરભાઈ રઘુભાઈએ આશરે 15 વીઘામા ઘઉનું વાવેતર કર્યું છે અને હવે પાક તૈયાર થઈ ગયો છે જેમાં આજે વાડીમાંથી પસાર…
View More હળવદના રણછોડગઢમાં વીજતાર તૂટી પડતાં ઘઉંનો પાક સળગ્યોહળવદમાં પત્નીના આડા સંબંધની શંકાએ પતિનો ગળેફાંસો ખાઇ આપઘાત
યુવાનની બાવળની ઝાડીમાં લટકતી લાશ મળી: પરિવારમાં શોક હળવદમા મોરબી ચોકડી પાસે ઝૂંપડામાં રહેતા અનિલ ભાવસંગભાઈ ભાભોરે તા.2 ગળે ફાંસો ખાધેલી હાલતમાં બાવળની ઝાડીમાંથી લાશ…
View More હળવદમાં પત્નીના આડા સંબંધની શંકાએ પતિનો ગળેફાંસો ખાઇ આપઘાતહળવદમાં ઝૂંપડાંના ડિમોલિશન સમયે શ્રમિક પરિવારો બુલડોઝર નીચે સૂઇ ગયા
હળવદ શહેરમાં સામતસર તળાવમાં આશરે 100 વધુ કાચા ઝુંપડાઓમાં શ્રમિક પરિવારો વચ્ચે છે અને આ વર્ષોથી શ્રમિક પરિવારો જીરુના કાંધાના વ્યવસાય સાથે જોડાયેલા છે આમ…
View More હળવદમાં ઝૂંપડાંના ડિમોલિશન સમયે શ્રમિક પરિવારો બુલડોઝર નીચે સૂઇ ગયાહળવદમાં ખાતર કૌભાંડ કરનારાઓને પોલીસનું રક્ષણ? ધરપકડ કેમ નહીં
હળવદ શહેરમાં મોરબી ચોકડી પાસે અક્ષર એગ્રી એન્જિનિયરિંગ વર્કસ નામના ગોડાઉનમાં સબસીડીવાળું પુરિયા ખાતરની બેગ બદલાવી કારખાનામાં વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું હતું અને કૌભાંડ બાબતે…
View More હળવદમાં ખાતર કૌભાંડ કરનારાઓને પોલીસનું રક્ષણ? ધરપકડ કેમ નહીં