જામજોધપુરનાં સિદસરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ હળવદમા રહેતા પ્રૌઢે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢનુ રાજકોટ સારવાર દરમિયાન મોત…
View More હળવદમાં પ્રૌઢે ઝેરી દવા પી જિંદગીથી છેડો ફાડ્યોHalvad news
રાજકોટની ‘લૂંટેરી દુલ્હને’ હળવદના યુવાન સાથે લગ્ન કર્યા, ‘વાયણાની રસમ’ માટે ગઈ તે ગઈ પરત ન આવી
હળવદના યુવાને એક લાખ આપી લગ્ન કર્યા’ તા : રાજકોટની બે યુવતી સહિત ત્રણ સામે પોલીસમાં નોંધાતો ગુનો હળવદના ચરાડવા ગામે રહેતા મુકેશ ડાયાભાઇ સોલંકી…
View More રાજકોટની ‘લૂંટેરી દુલ્હને’ હળવદના યુવાન સાથે લગ્ન કર્યા, ‘વાયણાની રસમ’ માટે ગઈ તે ગઈ પરત ન આવીહળવદનો યુવાન બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર – મહિલા સહિત 3 સામે ફરિયાદ
એક લાખમાં લગ્ન કર્યા બાદ એક જ દિવસમાં દુલ્હન રફુચક્કર થઇ ગયેલ અપરણિત યુવાન સાથે લગ્નના નાટક કરી રૂૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે…
View More હળવદનો યુવાન બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર – મહિલા સહિત 3 સામે ફરિયાદહળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડની ચોરી કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ
હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડના સળિયાની ચોરીના બનાવમાં ચાર શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કરિયાદ હળવદ તાલુકા પોલીસ દ્વારા કોયબા ગામ તરફ જવાના…
View More હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડની ચોરી કરનાર ચાર શખ્સો સામે ફરિયાદહળવદમાં બે રેડમાં દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપાયો
હળવદના સુખપર નજીક માટી ભરેલા ટ્રેલરની આડમાં લઈ જવાતા બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં બીયર ટીન નંગ 2256 રકમ 2.82 લાખ તેમજ ટ્રક…
View More હળવદમાં બે રેડમાં દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપાયોહળવદ તાલુકામાંથી 5 ‘મુન્નાભાઈ MBBS’ પકડાયા
મોરબી જિલ્લામાં ડીગ્રી વગરના તબીબોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિમાં પોલીસે ઝુંબેશરૂૂપે કામગીરી શરૂૂ કરી બોગસ તબીબો ઉપર દરોડાનો દૌર શરૂૂ કરતા ત્રણ દિવસમાં…
View More હળવદ તાલુકામાંથી 5 ‘મુન્નાભાઈ MBBS’ પકડાયાહળવદમાં માતાજીના મઢમાંથી રૂા. 3000 અને રહેણાક મકાનમાંથી રૂા. 15 હજારની ચોરી
ફરિયાદ નહીં લેતા પોલીસ સ્ટેશનમાં ટોળું ઉમટ્યું હળવદ શહેર વિસ્તારમાં દિન પ્રતિદિન ચોરીના બનાવવામાં વધારો થઈ રહ્યો છે આજે વહેલી સવારે હળવદના અલગ અલગ વિસ્તારોમાં…
View More હળવદમાં માતાજીના મઢમાંથી રૂા. 3000 અને રહેણાક મકાનમાંથી રૂા. 15 હજારની ચોરીહળવદના કેદારિયા નજીક ટ્રેન અડફેટે બે બાળકોનાં મોત, માતાની હાલત ગંભીર
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વારંવાર ટ્રેન અડફેટે અકસ્માતના બનાવો બનતા ઘણી વખત આપઘાતના બનાવો બનતા હોય છે ત્યારે આજે હળવદ તાલુકાના કેદારીયા થી રણજીતગઢ…
View More હળવદના કેદારિયા નજીક ટ્રેન અડફેટે બે બાળકોનાં મોત, માતાની હાલત ગંભીરહળવદમાં સરકારી સબસિડીના યુરિયા ખાતરનો 1437 થેલીનો જથ્થો ઝડપાયો
એક તરફ ખેડૂતો ને ખાતર મળી રહ્યું નથી અને લાંબી લાઇનો જોવા મળતી હતી ખાતર ની અછત જોવા મળતી હતી ત્યારે હળવદ માં સરકારી ખાતર…
View More હળવદમાં સરકારી સબસિડીના યુરિયા ખાતરનો 1437 થેલીનો જથ્થો ઝડપાયોહળવદમાં શક્તિ સાગર ડેમની કિ દીવાલ તોડી નાખતી એજન્સી
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ 2 જેને શક્તિ સાગર ડેમ તરીકે ઓળખવામાં આવે છે આ ડેમમાંથી લોકોને પીવાનું પાણી તેમજ ખેડૂતોને…
View More હળવદમાં શક્તિ સાગર ડેમની કિ દીવાલ તોડી નાખતી એજન્સી