ગુજરાત2 months ago
ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું શુકન સાચવતા ગ્રાહકો
રાજકોટમાં આજે ગુરૂપુષ્ય નક્ષત્રમાં શુભ મુહૂર્તમાં લોકોએ સોનાની ખરીદી કરીને શુકન સાચવ્યુ હતુ. શહેરની સોની બજારમાં તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જ્વેલરીના શોરૂમ ઉપર ભીડ જોવા...