ક્રાઇમ2 months ago
ગુજસીટોક કેસમાંથી નામ રદ કરવા જયેશ પટેલ દ્વારા હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન
આજે જસ્ટિસ સંદીપ ભટ્ટની અદાલતમાં સુનાવણી , ભારત સરકારને પોતાનો પક્ષ રજૂ કરવા કોર્ટનું ફરમાન સમગ્ર રાજયમાં ચકચાર જગાવનાર જામનગરના 2020 માં નોંધાયેલા અતિ ચકચારી એવા...