ગુજરાત1 month ago
ગુજરાતીઓનો મૂડ બદલાયો, હરવા ફરવાના બદલે દેવદર્શન તરફ વળ્યા
દિવાળીના વેકેશનમાં દેવસ્થાનોમાં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ નોંધાયા, દ્વારકામાં સૌથી વધુ 5.39 લાખનો કીર્તિમાન તાજેતરમાં પૂરા થયેલા દિવાળીના તહેવારો દરમિયાન હરવા-ફરવાના શોખીન ગુજરાતીઓનો અલગ જ મૂડ જોવા મળ્યો...