રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી પ્રણામી પાર્ક પાસેની ન્યૂ ગાંધીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી શેરી નંબર 10 માં સ્થિત ‘શ્રી રામ’ મકાનના માલિકે બેંક ઓફ બરોડામાંથી…
View More બેંકે સીલ કરેલી મિલકતનું ગેરકાયદે સીલ તોડી મકાન માલિક રહેવા જતો રહ્યોgujarat
ગુજરાતમાં આવતીકાલથી ચાર દિવસ વરસાદનો નવો રાઉન્ડ
હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂૂ થવાની આગાહી કરી છે. 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના…
View More ગુજરાતમાં આવતીકાલથી ચાર દિવસ વરસાદનો નવો રાઉન્ડરાજ્યભરના લેન્ડરેકર્ડ કર્મચારીઓ હડતાલ પર
રાજ્યમાં મહેસૂલ કર્મચારીઓ બાદ હવે લેન્ડ રેકોર્ડઝ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને ગ્રેડ પે સહિતની માંગણીઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું…
View More રાજ્યભરના લેન્ડરેકર્ડ કર્મચારીઓ હડતાલ પરરેલનગર અંડરબ્રિજ પાસે આધેડે દારૂના નશામાં ટ્રેન હેઠળ ઝંપલાવ્યું; બંને પગ કપાઇ ગયા
શહેરમાં ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતા આધેડ ભૂતનાથ મહાવેદ મંદિરે દર્શન કરી પોતાનુ સ્કૂટર લઇ રેલનગરમાં જઇ રહ્યા હતા ત્યારે દારૂના નશામાં રેલનગર અંડરબ્રિજ પાસેે ટ્રેન હેઠળ…
View More રેલનગર અંડરબ્રિજ પાસે આધેડે દારૂના નશામાં ટ્રેન હેઠળ ઝંપલાવ્યું; બંને પગ કપાઇ ગયામાર્કેટયાર્ડના વેપારી સાથે સુરતના ભાગીદારની રૂા.1.63 કરોડની છેતરપિંડી
રાજકોટના રણછોડનગરમાં રહેતા બેડી માર્કેટીંગ યાર્ડની પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરતા વેપારી સાથે ભાગીદારીમાં પ્લાસ્ટિકના રો-મટીરીયલના વેપારમાં મોટા નફાની લાલચ આપી રૂૂપિયા પડાવી મોટી રકમ…
View More માર્કેટયાર્ડના વેપારી સાથે સુરતના ભાગીદારની રૂા.1.63 કરોડની છેતરપિંડીરાજ્યની 54 બેંકોમાં હડતાલ, 15000 કરોડના વ્યવહારો ઠપ્પ
દેશ અને રાજ્યમાં બેન્કકર્મી દ્વારા આજે (11મી સપ્ટેમ્બર) હડતાળ અને દેખાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ બેન્કકર્મી દ્વારા ’મોદી તેરી તાનાશાહી નહીં ચાલે, બોલ…
View More રાજ્યની 54 બેંકોમાં હડતાલ, 15000 કરોડના વ્યવહારો ઠપ્પજલ જીવન મિશન હેઠળ 19128 કરોડનો જંગી ખર્ચ છતાં મિસ મેનેજમેન્ટ
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં આજે અંતિમ દિવસે રજૂ કરાયેલા ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક (CAG)ના અહેવાલ નં. 03 મુજબ, રાજ્યમાં વર્ષ 2019-20 થી 2023-24 દરમિયાન જલ…
View More જલ જીવન મિશન હેઠળ 19128 કરોડનો જંગી ખર્ચ છતાં મિસ મેનેજમેન્ટવિછીયાના સનાળી ગામના પશુપાલકને સસ્તામાં ભેંસો ખરીદવાની લાલચ આપી સવા લાખની ઠગાઇ
વિંછીયા તાલુકાના સનાળી ગામે સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તા ભાવે ભેંસો વેચવાની લાલચ આપી એક ખેડૂત સાથે રૂૂ. 1.25 લાખથી વધુની સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાનો…
View More વિછીયાના સનાળી ગામના પશુપાલકને સસ્તામાં ભેંસો ખરીદવાની લાલચ આપી સવા લાખની ઠગાઇPWDના નિવૃત્ત કર્મચારી પરિવારના આપઘાત પ્રકરણમાં અંતે ફાયનાન્સર સામે નોંધાતો ગુનો
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા અંજતા પાર્ક-1માં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાત પ્રકરણમાં મોટો ધડાકો થયો છે. સોનાની વીંટીઓ ધિરાણ સંસ્થામાંથી…
View More PWDના નિવૃત્ત કર્મચારી પરિવારના આપઘાત પ્રકરણમાં અંતે ફાયનાન્સર સામે નોંધાતો ગુનોહિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજા
ગોંડલના રીબડા નજીક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા ઘટી ઘટના રાજકોટમાં રહેતો પરિવાર જામકંડોરણાના ધોરીધાર ગામે સુરાપુરા દાદાના દર્શન કરી રિક્ષા લઇ પરત ફરતો…
View More હિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજા