શહેરના ગોંડલ રોડ પર આવેલા ‘શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ’માં રહેતી 17 વર્ષીય સગીરા અને તેના 11 માસના પુત્રનું ગુંદાવાડી સ્થિત પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલના કેસ બારી…
View More પદ્મકુંવરબા હોસ્પિટલમાંથી 11 માસના બાળક સાથે સગીરા ગુમ, અપહરણનો ગુનોgujarat
છેડતી કરનાર શ્રમિકની હત્યા કરી લાશ અગાસી પરથી નીચે ફેંકી દીધી
શહેરના રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ ભારત પેટ્રોલ પંપ સામેની શેરીમાં ચાલી રહેલા એક મકાનના બાંધકામ સ્થળે ગત સોમવારની રાત્રે એક અત્યંત…
View More છેડતી કરનાર શ્રમિકની હત્યા કરી લાશ અગાસી પરથી નીચે ફેંકી દીધીજામનગરના કોન્ટ્રાકટર પાસેથી પોલીસમેન સહિત ચાર વ્યાજખોરોએ 50 લાખના 1 કરોડ વસૂલી બે કરોડનો ચેક પડાવ્યો
જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરેન્દ્રનગર બદલી કરાયેલા પોલીસકર્મી અજયસિંહ મહાવીરસિંહ ઝાલા સહિત ચાર શખ્સો સામે સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી…
View More જામનગરના કોન્ટ્રાકટર પાસેથી પોલીસમેન સહિત ચાર વ્યાજખોરોએ 50 લાખના 1 કરોડ વસૂલી બે કરોડનો ચેક પડાવ્યોતરણેતરના મેળામાં મોતના કૂવાનો માચડો તૂટતા 5ને ઇજા
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ચાલી રહેલા વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડતાં દોડધામ મચી હતી. મોતના કૂવાના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ…
View More તરણેતરના મેળામાં મોતના કૂવાનો માચડો તૂટતા 5ને ઇજાઉનાના દરિયામાં વલસાડની ફિશિંગ બોટની જળસમાધિ, 12 ખલાસીઓને બચાવી લેવાયા
ઉના તાલુકાના દરિયાઈ પટ્ટામાં આવેલા નવાબંદર નજીક ભારે વરસાદ અને દરિયામાં ઉછળેલા મોજાં વચ્ચે વલસાડની એક ફિશિંગ બોટ અકસ્માતનો ભોગ બની દરિયામાં ડૂબી ગઈ હતી.…
View More ઉનાના દરિયામાં વલસાડની ફિશિંગ બોટની જળસમાધિ, 12 ખલાસીઓને બચાવી લેવાયાકોળિયાક ખાતે ઋષિ પંચમીએ લાખો શ્રધ્ધાળુઓનું સમુદ્રસ્નાન
ભાવનગર જિલ્લાના પ્રખ્યાત તીર્થસ્થળ અને દરિયાકાંઠે બિરાજમાન નિષ્કલંક મહાદેવના સનિધ્યમાં ઋષિ પાંચમના પર્વ નિમિત્તે શ્રદ્ધા અને આસ્થાનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લા ઉપરાંત…
View More કોળિયાક ખાતે ઋષિ પંચમીએ લાખો શ્રધ્ધાળુઓનું સમુદ્રસ્નાનભાવનગરના વેપારીને ફેસબુક પરની મિત્રતા ભારે પડી, રૂા.3 લાખ પડાવતી મહિલા સહિત ત્રણ ઝડપાયા
ફુલસરની મહિલાએ મિત્રતા કરી સાળંગપુર ફરવા લઇ ગઇ, સાગરીતોએ પોલીસની ઓળખ આપી ખેલ પાડયો ભાવનગરના એક દવાના વેપારીને ફેસબુક પર મિત્રતા કરી સાળંગપુર દર્શન કરવા…
View More ભાવનગરના વેપારીને ફેસબુક પરની મિત્રતા ભારે પડી, રૂા.3 લાખ પડાવતી મહિલા સહિત ત્રણ ઝડપાયામોરબી જિલ્લાના ખેડૂત આંદોલનના ટેકામાં હળવદ ‘આપ’ના પ્રમુખનું રાજીનામુ
અન્ય રાજકીય આગેવાનોને પણ સમર્થનમાં આવવા અપીલ મોરબી જિલ્લાના જેતપર ગામે લગભગ 4 મહિના જેટલા સમયથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વાયરની સામે…
View More મોરબી જિલ્લાના ખેડૂત આંદોલનના ટેકામાં હળવદ ‘આપ’ના પ્રમુખનું રાજીનામુવગર દૂધાળા પશુઓએ દરરોજ 850 લિટર દૂધ બનાવનાર ઝબ્બે
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાનું રેકેટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. છેલ્લા ચાર-પાંચ મહિનાથી નકલી દૂધ બનાવવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જૂનાગઢમાં ક્રાઇમ…
View More વગર દૂધાળા પશુઓએ દરરોજ 850 લિટર દૂધ બનાવનાર ઝબ્બેતરણેતરના મેળામાં લાડુ સ્પર્ધામાં વિંછીયાના બળવંતભાઇ 28 લાડુ ખાઇ બન્યા વિજેતા
25થી 75 વર્ષના 28 સ્પર્ધકોએ ભાગ લીધો: વિજેતાને 2 હજારનું રોકડ પુરસ્કાર એનાયત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ હેઠળ ’લાડુ સ્પર્ધા’…
View More તરણેતરના મેળામાં લાડુ સ્પર્ધામાં વિંછીયાના બળવંતભાઇ 28 લાડુ ખાઇ બન્યા વિજેતા