સાયલા પાસે રાજકોટ રેન્જની ટીમનો દરોડો, મેંદાની આડમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે પરથી રાજકોટ રેન્જની ટીમે કાર્યવાહી કરી છે. પોલીસે ટ્રકની કેબિનમાં બનાવેલા ચોરખાનામાંથી સંતાડેલી 144 બોટલ ઈંગ્લીશ દારૂૂ…

View More સાયલા પાસે રાજકોટ રેન્જની ટીમનો દરોડો, મેંદાની આડમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

ઉનામાં સરકારી રેકર્ડ ભરેલી 133 પેટીની ભેદી ચોરી

ઉનામાં મામલતદાર કચેરીના કવાર્ટરમાં રાખેલુ સબ રજિસ્ટ્રાર કચેરીનું 4600થી વધુ દસ્તાવેજો અને અન્ય સાહિત્ય ભરેલી પતરાતી 133 જેટલી પેટીઓની ચોરી થઇ જતા ભારે ખળભળાટ મચી…

View More ઉનામાં સરકારી રેકર્ડ ભરેલી 133 પેટીની ભેદી ચોરી

સોમનાથ મંદિર અને અમદાવાદ ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈમેલથી ખળભળાટ

  ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકીથી પોલીસ તંત્ર દોડતું થયું છે. એક બ્રોડ ઈમેલ મારફતે ગુજરાતના ત્રણ મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં…

View More સોમનાથ મંદિર અને અમદાવાદ ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈમેલથી ખળભળાટ

ગુજરાતમાં મેઘમહેર: 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં 4.13 ઈંચ, 3 જિલ્લામાં યલો એલર્ટ

  ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 93 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા…

View More ગુજરાતમાં મેઘમહેર: 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં 4.13 ઈંચ, 3 જિલ્લામાં યલો એલર્ટ

‘ગ્રામ્ય સુરક્ષા કવચ’ યોજના અંતર્ગત 200 PSIની જગ્યા મંજુર

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય…

View More ‘ગ્રામ્ય સુરક્ષા કવચ’ યોજના અંતર્ગત 200 PSIની જગ્યા મંજુર

અંબાજીના ગબ્બરમાં ભારે વરસાદથી પ્રોટેકશન દિવાલ પડતા કિશોરનું મોત

યાત્રાધામ અંબાજીના ગબ્બર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. સતત વરસાદના કારણે ગબ્બર વિસ્તારમાં આવેલી પ્રોટેક્શન દીવાલ અચાનક ધરાશાયી થતાં નજીકમાં ઊભેલા…

View More અંબાજીના ગબ્બરમાં ભારે વરસાદથી પ્રોટેકશન દિવાલ પડતા કિશોરનું મોત

મોબાઇલમાં વાત કરતા છાત્રાની 10માં માળેથી મોતની છલાંગ

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીમાંથી એક અત્યંત દુ:ખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલના ’એ’ વિંગના…

View More મોબાઇલમાં વાત કરતા છાત્રાની 10માં માળેથી મોતની છલાંગ

ઉપલેટાના વૃધ્ધનો મોબાઇલ હેક કરી સાયબર ગઠીયાએ રૂપિયા 2.89 લાખ ઉપાડી લીધા

ઉપલેટામાં રેહતા એક એક સિનિયર સિટીઝનનો મોબાઇલ ફોન હેક કરીને તેમના બેંક ખાતામાંથી રૂૂ. 2.89 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે પોલીસ…

View More ઉપલેટાના વૃધ્ધનો મોબાઇલ હેક કરી સાયબર ગઠીયાએ રૂપિયા 2.89 લાખ ઉપાડી લીધા

મોરબીના જેતપર ગામે પીએમ મોદી અને શાહના પુતળાનું દહન કરનાર 21 ખેડૂતો સામે ફરિયાદ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે જેતપર ગામે મોડી રાત્રે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું કોઈપણ જાતની મંજુરી લીધા…

View More મોરબીના જેતપર ગામે પીએમ મોદી અને શાહના પુતળાનું દહન કરનાર 21 ખેડૂતો સામે ફરિયાદ

મોલ-વ્યાપારી સંકૂલોમાં પાર્કિંગ ફી લઇ શકાશે; હાઇકોર્ટનો ચુકાદો રદ

સુપ્રીમ કોર્ટે મોલ અને વ્યાપારી સંકુલોમાં મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલવા પર ગુજરાત હાઈકોર્ટે 2019માં લગાવેલો પ્રતિબંધ રદ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે…

View More મોલ-વ્યાપારી સંકૂલોમાં પાર્કિંગ ફી લઇ શકાશે; હાઇકોર્ટનો ચુકાદો રદ