સરકાર સાથેની બેઠક નિષ્ફળ, વન રક્ષકોની હડતાલ 7મા દિવસે યથાવત

ગાંધીનગરમાં પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને વનરક્ષક કર્મચારીઓનું આંદોલન આજે સાતમા દિવસે પણ યથાવત રહ્યું છે. સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં વનરક્ષકો એકઠા થઈ સરકાર…

View More સરકાર સાથેની બેઠક નિષ્ફળ, વન રક્ષકોની હડતાલ 7મા દિવસે યથાવત