સુદામાપુરી પોરબંદરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે પણ પોરબંદરવાસીઓએ મતાધિકારનો…
View More પોરબંદર જિલ્લામાં સૌથી વધુ કુતિયાણામાં 57.88 ટકા મતદાનgujarat
ગોંડલ તાલુકાના પાટિયાળી ગામે આકરા તાપનાં કારણે બગીચામાં ભીષણ આગ: મોટું નુકસાન
ગોંડલ તાલુકાના પાટીયાળી ગામે આજે બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે ખજૂરીના એક બગીચામાં અચાનક આગ ફાટી નીકળી હતી. સરકારી ખરાબાની જમીનમાં આવેલા અંદાજે 40…
View More ગોંડલ તાલુકાના પાટિયાળી ગામે આકરા તાપનાં કારણે બગીચામાં ભીષણ આગ: મોટું નુકસાનજામખંભાળિયાના યુવાનને વીજશોક લાગતા મોત
ખંભાળિયાના નવા નાકા વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહીશ એવા બાબુભાઈ કાનાભાઈ ચૌહાણ નામના 43 વર્ષના યુવાન શનિવારે ખંભાળિયા – સલાયા…
View More જામખંભાળિયાના યુવાનને વીજશોક લાગતા મોતકોડીનારમાં કોંગ્રેસ મહામંત્રી પર પૂર્વ સાંસદ સહિતનાનો હુમલો, પોલીસમાં અરજી
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ જેઠાભાઈ મકવાણાએ કોડીનાર પોલીસમાં આપેલી અરજી મુજબ રવિવારે મહેશભાઈ અને તેમના ગાર્ડ, મિત્ર બાલુભાઈ જાદવ, મનહરભાઈ મોરી આલીદર…
View More કોડીનારમાં કોંગ્રેસ મહામંત્રી પર પૂર્વ સાંસદ સહિતનાનો હુમલો, પોલીસમાં અરજીઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 63.93% મતદાન
સૌથી વધુ મતદાન સિંગર રાજલ બારોટના વોર્ડ નં.7માં સૌથી ઓછું વોર્ડ નં.6માં થયુ ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદારોએ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીને…
View More ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 63.93% મતદાનવાંકાનેર પાલિકામાં 43 ડિગ્રી ગરમી વચ્ચે સરેરાશ 58.56 ટકા મતદાન
આજે ગુજરાતભરમાં સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં જીલ્લા પંચાયત, તા.પંચાયત, મહાનગર પાલિકા તથા નગરપાલિકાઓની ચુંટણી યોજાયેલ હતી. જેમાં વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં.4 બાદ કરતા 1 થી…
View More વાંકાનેર પાલિકામાં 43 ડિગ્રી ગરમી વચ્ચે સરેરાશ 58.56 ટકા મતદાનમોરબી મહાપાલિકામાં 65.22% વોટિંગ, 177 ઉમેદવારોનું ભાવિ કાલે ખુલશે
મહિલાઓનું મતદાન પ્રમાણમાં ઓછુ, પરિણામોને લઈ રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદારોએ કાળઝાળ ગરમીમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતુ અને સાંજ સુધીમાં…
View More મોરબી મહાપાલિકામાં 65.22% વોટિંગ, 177 ઉમેદવારોનું ભાવિ કાલે ખુલશેલોકશાહીના પર્વમાં પોલીસ મતદારો માટે બની સહાયક
યાત્રાધામ વીરપુરમાં હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠોર ફરજની સાથે સાથે એક અત્યંત સંવેદનશીલ અને સરાહનીય કામગીરી જોવા…
View More લોકશાહીના પર્વમાં પોલીસ મતદારો માટે બની સહાયકગરમીનો પારો ચડ્યો પણ લોકશાહીનો ઉત્સાહ ન ઘટ્યો; ચોટીલાના ગઢમાં કોનું થશે શાસન?
લોકશાહીનો પર્વ: આકરા તાપ વચ્ચે મતદાનની રફ્તાર, રાજકીય દિગ્ગજોએ મતાધિકારનો ઉપયોગ કર્યો પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું છે. નગરપાલિકાની 24…
View More ગરમીનો પારો ચડ્યો પણ લોકશાહીનો ઉત્સાહ ન ઘટ્યો; ચોટીલાના ગઢમાં કોનું થશે શાસન?ઉના જિલ્લા પંચાયતની 7 બેઠક પર 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાન
ગીરગઢડા તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 4 બેઠક પર 59.70% મતદાન ઉના અને ગીરગઢડા જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતાધિકારનો ઉપયોગ…
View More ઉના જિલ્લા પંચાયતની 7 બેઠક પર 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાન