શહેરની ભાગોળે કોઠારિયા બાયપાસ હાઇવે પર કોઠારિયા ચોકડ અને આજીડેમ ચોકડી વચ્ચે ટ્રક હેઠળ કચડાઇ જતા સાઇકલ ચાલક યુવાનનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ…
View More કોઠારિયા બાયપાસ પર ટ્રક અડફેટે સાઇકલ ચાલકનું મોતgujarat
રાજકોટનો ભાતીગળ લોકમેળો આ વર્ષે પણ રેસકોર્સના મેદાનમાં જ યોજાશે
ન્યૂ રેસકોર્સના મેદાનને સમથળ કરવાની ગ્રાન્ટ મંજૂર ન થઇ, 2 થી 6 સપ્ટેમ્બર દરમ્યાન જામશે લોકમેળોની રંગત લોકમેળા સમિતિની પ્રથમ બેઠક આવતીકાલે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાશે,…
View More રાજકોટનો ભાતીગળ લોકમેળો આ વર્ષે પણ રેસકોર્સના મેદાનમાં જ યોજાશેશિવાજીનગરમાં યુવતીને ભગાડી પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર પર જીવલેણ હુમલો
શહેરના દૂધસાગર રોડ પર આવેલી શિવાજીનગર શેરી નંબર-21માં કૌટુંબિક દીકરાના પ્રેમ લગ્નની અદાવત રાખીને એક જ પરિવારના છ સભ્યોએ ભેગા મળીને એક વૃદ્ધ દંપતી અને…
View More શિવાજીનગરમાં યુવતીને ભગાડી પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર પર જીવલેણ હુમલોશાપરના પડવલામાં કારખાનેદારની કાર અડફેટે શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળાનું મોત
રાજકોટ નજીક આવેલા પડવલા ગામે બુધવારે સવારે ઘર પાસે રમી રહેલી 5 વર્ષની માસૂમ બાળકીને પાડોશમાં આવેલા કારખાનાના માલિકે પોતાની કારની હડફેટે લેતાં ગંભીર ઈજાઓ…
View More શાપરના પડવલામાં કારખાનેદારની કાર અડફેટે શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળાનું મોતત્રંબામાં વાડીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું
રાજકોટ શહેરના ત્રંબા ગામની સીમમાં સપાટો બોલાવીને મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર માદક પદાર્થના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. પોલીસને તેમના ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી…
View More ત્રંબામાં વાડીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયુંહિટ એન્ડ રન :કાર અડફેટે મિત્રની નજર સામે જ આધેડનું મોત
શહેરમાં આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે સાંજે આઠેક વાગ્યે ચાલીને જઈ રહેલા બે મિત્રોને એક કારના ચાલકે ઉલાળી દેતાં એક આધેડનું ગંભીર ઈજા થતાં…
View More હિટ એન્ડ રન :કાર અડફેટે મિત્રની નજર સામે જ આધેડનું મોતશાપર-વેરાવળમાં કેબિનમાં ગાંજો રાખી વેચાણ કરતો શખ્સ પકડાયો
રાજકોટ ગ્રામ્ય SOG એ શાપર-વેરાવળ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની કેબિનમાં ગાંજાનું વેચાણ કરતો હતો. રાજકોટ રેન્જ આઇજી નિલિપ્ત…
View More શાપર-વેરાવળમાં કેબિનમાં ગાંજો રાખી વેચાણ કરતો શખ્સ પકડાયોદોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી હોટેલમાંથી રૂ.14,000ની રોકડની ચોરી,ઘટના સીસીટીવીમાં કેદ
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નેત્રદિપ આઈ હોસ્પિટલની બાજુમાં આવેલી જાણીતી ‘માં શક્તિ ટી પોસ્ટ’ હોટેલને નિશાન બનાવી એક અજાણ્યો ચોર ઈસમ રાત્રિના…
View More દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી હોટેલમાંથી રૂ.14,000ની રોકડની ચોરી,ઘટના સીસીટીવીમાં કેદરાજકોટ સહિત ચાર બેંકો સાથે રૂ.41.44 કરોડની ઠગાઈ
મૂળ ગાંધીધામના અને હાલ ગાંધીનગરમાં રહેતા તેમજ એક્સિસ બેંકમાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર રામચંદ પોપટે અમદાવાદ શહેર સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે એક મોટી…
View More રાજકોટ સહિત ચાર બેંકો સાથે રૂ.41.44 કરોડની ઠગાઈએક મહિનામાં 1.88 લાખ વાહન ચાલકોને 5.21 કરોડનો દંડનો ચાંદલો
માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તા. 1 થી 31 મે દરમિયાન…
View More એક મહિનામાં 1.88 લાખ વાહન ચાલકોને 5.21 કરોડનો દંડનો ચાંદલો