રાજકોટ શહેરના જલજીત સોસાયટીમાં એક કૌટુંબિક હિંસા અને હુમલાનો મામલો સામે આવ્યો છે, જેમાં છુટાછેડાના કેસની અદાવત રાખીને પુત્રવધૂ અને તેના સાથીદારે ઘરમાં આવીને ભારે…
View More જલજીત સોસાયટીમાં સાસુ પર પુત્રવધૂ અને તેના સાથીદારે હુમલો કરી હાથ ભાંગી નાખ્યોgujarat
વધુ એક રિક્ષા ગેંગ સક્રિય: ઊલટી કરવાના બહાને વેપારીના કિંમતી દસ્તાવેજો અને પાકીટ સેરવ્યું
શહેરમાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી કરતી વધુ એક રીક્ષા ગેંગ ફરી એકવાર સક્રિય થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એક…
View More વધુ એક રિક્ષા ગેંગ સક્રિય: ઊલટી કરવાના બહાને વેપારીના કિંમતી દસ્તાવેજો અને પાકીટ સેરવ્યુંજામનગરમાં બે જૂથના ડખ્ખામાં એક તરફી વલણ અપનાવનાર પોલીસકર્મી સસ્પેન્ડ
જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકરક્ષક અજયસિંહ પ્રભાતસિંહ જાડેજાને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા…
View More જામનગરમાં બે જૂથના ડખ્ખામાં એક તરફી વલણ અપનાવનાર પોલીસકર્મી સસ્પેન્ડઅનિડા (વાછરા) ગામે બોલેરોની ઠોકરે બાઈક ચડી જતાં ધો.11ના છાત્રનું મોત
લોધિકા નજીક અનિડા (વાછરા) ગામે બોલેરોની ઠોકરે બાઈક ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ધો.11ના છાત્રનું ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં…
View More અનિડા (વાછરા) ગામે બોલેરોની ઠોકરે બાઈક ચડી જતાં ધો.11ના છાત્રનું મોતજસદણમાં નાનાભાઇ દ્વારા મોટાભાઇના પરિવાર ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ
જસદણમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સગા નાના ભાઈએ પત્નીઓના ઝઘડાની અદાવત રાખી પોતાના જ મોટા ભાઈ, ભાભી અને ભત્રીજાને જાનથી મારી…
View More જસદણમાં નાનાભાઇ દ્વારા મોટાભાઇના પરિવાર ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસમકાન માલિકના પુત્રએ દસ્તાવેજમાં સહી કરવા બે લાખ માગી ધમકી આપતા કેટરર્સના ધંધાર્થીએ ફિનાઇલ પીધું
શહેરના કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે મકાનના દસ્તાવેજમાં સહી કરવા બાબતે મૂળ માલિકના પુત્રએ 2 લાખ રૂૂપિયાની માંગણી કરી ધમકી આપતા, મકાન ખરીદનાર કેટરેસ સંચાલક પ્રોઢે…
View More મકાન માલિકના પુત્રએ દસ્તાવેજમાં સહી કરવા બે લાખ માગી ધમકી આપતા કેટરર્સના ધંધાર્થીએ ફિનાઇલ પીધુંનામચીન બુટલેગર ફીરોઝ અને રાજસ્થાનનો દારૂનો સપ્લાયર ઝડપાયા
PCBએ વેશપલટો કરી બોર્ડર પર કારમાં મીટિંગ કરતાં જ દબોચી લીધા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂના નેટવર્કનો બેતાજ બાદશાહ ગણાતો સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ…
View More નામચીન બુટલેગર ફીરોઝ અને રાજસ્થાનનો દારૂનો સપ્લાયર ઝડપાયાધારાસભ્ય ચૈતર વસાવા હવે કેદી નંબર 90888
રાજપીપળા જિલ્લા જેલમાંથી ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહીત 9…
View More ધારાસભ્ય ચૈતર વસાવા હવે કેદી નંબર 90888પોલીસ કમિશનર કચેરી ખાતે અનોખું સેવા કેન્દ્ર ‘ખાખીની માનવતા’
જરૂરિયાત મંદો માટે 24 કલાક કાર્યરત કેન્દ્ર ખાતેથી તમામ વસ્તુઓ ઉપલબ્ધ: શહેરીજનોને સેવા કેન્દ્રમાં જોડાવા પોલીસ કમિશનરની અપીલ પોલીસનું મુખ્ય કાર્ય નાગરિકોની સુરક્ષા સાથે શાંતિ…
View More પોલીસ કમિશનર કચેરી ખાતે અનોખું સેવા કેન્દ્ર ‘ખાખીની માનવતા’ભીલવાસ ચોકમાં ગેસ પાઇપલાઇન લીક થતાં દોડધામ
શહેરમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ રાજકોટના ભીલવાસ ચોકમાં અચાનક ગેસની લાઈન લીક થતાં સ્થાનિક લોકો અને…
View More ભીલવાસ ચોકમાં ગેસ પાઇપલાઇન લીક થતાં દોડધામ