રહેણાંકના 4 નળજોડાણ કટ, 11ને જપ્તીની નોટિસ, રૂા. 41.78 લાખની વસૂલાત મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ આજે સવારથી રિકવરી ઝુંબેશ શરૂ કરી બપોર સુધીમાં એસટીબસપોર્ટની…
View More એસટી બસપોર્ટની 7 સહિત 29 મિલકત સીલgujarat
ભાજપના મંડલ પ્રમુખોની બાકી ચૂંટણી પ્રક્રિયા આવતીકાલથી પુન: શરૂ કરાશે
ગુજરાતમાં ભાજપ દ્વારા ચાલી રહેલ મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા ગત રવિવારે સ્થગિત કરવામાં આવ્યા બાદ હવે આ પ્રક્રિયા આવતીકાલ ગુરુવારથી ફરી શરૂ કરવામાં આવનાર છે.…
View More ભાજપના મંડલ પ્રમુખોની બાકી ચૂંટણી પ્રક્રિયા આવતીકાલથી પુન: શરૂ કરાશેરાજકોટથી વેરાવળ જતી એસ.ટી.ની બસમાં નકલી ટિકીટ ધાબડવાનું કૌભાંડ ઝડપાયું
સરપ્રાઈઝ ચેકિંગમાં કંડક્ટર પકડાયો, 11 ટિકીટ આપી રૂા. 2030ની ઉચાપત ગુજરાતમાં એક બાદ એક નકલી કર્મચારી, કચેરી અધિકારી કે વસ્તુઓ પકડાઈ રહી છે. ત્યારે રાજકોટથી…
View More રાજકોટથી વેરાવળ જતી એસ.ટી.ની બસમાં નકલી ટિકીટ ધાબડવાનું કૌભાંડ ઝડપાયું987 મિલકતોના ડિમોલિશન મુદ્દે જંગલેશ્ર્વરમાં ભડકો, ટોળાં ઊમટ્યા
સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન મુદ્દે હિયરિંગ શરૂ, અસરગ્રસ્તોએ લાઈનો લગાવી, કબજેદાર હોવાના લાઈટબિલ, વેરાબીલ સહિતના આધાર પુરાવાઓ રજૂ કર્યા ગઈકાલે બે ધાર્મિક સ્થળો તોડી પડાયા…
View More 987 મિલકતોના ડિમોલિશન મુદ્દે જંગલેશ્ર્વરમાં ભડકો, ટોળાં ઊમટ્યાસબરજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ પકડાયું
કરોડોના જમીન કૌભાંડમાં પ્ર.નગર પોલીસની ટીમે ટોળકીને ઉઠાવી લીધી, સ્ટાફની પણ સંડોવણી ખુલવાની આશંકા પોલીસ પુરાવા એકત્ર કરવામાં લાગી, રાત સુધીમાં ગુનો નોંધાવાની શકયતા રાજકોટ…
View More સબરજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ પકડાયુંRBIમાંથી 48 હજાર કરોડ રિલીઝ કરાવવા કમિશનની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ
ખંભાળિયામાં રાજકોટના બે ગઠિયાની કારીગરી: ગણતરીની કલાકોમાં બન્નેની ધરપકડ કરતી પોલીસ ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા એક શખ્સ દ્વારા પોતાના રૂૂપિયા 48,000 કરોડ રિઝર્વ…
View More RBIમાંથી 48 હજાર કરોડ રિલીઝ કરાવવા કમિશનની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસલેન્ડ ગ્રેબિંગ એકટના દુરુપયોગને રોકવા હાઇકોર્ટની માર્ગદર્શિકા
દરેક જિલ્લા કક્ષાએ સમિતિની રચના કરાશે: નિર્ણય પહેલાં પક્ષકારોને નોટિસ અપાશે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે નાગરિકોના અધિકારોની સુરક્ષા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રતિબંધ) અધિનિયમ, 2020 હેઠળ…
View More લેન્ડ ગ્રેબિંગ એકટના દુરુપયોગને રોકવા હાઇકોર્ટની માર્ગદર્શિકામુખ્યમંત્રી ખાસ વિમાન દ્વારા અચાનક દિલ્હી જવા રવાના
ગુજરાતમાં ભાજપના સંગઠનની પૂન:રચનાની પ્રક્રિયા ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ ગમે ત્યારે જાહેર થાય તેમ છે તે પૂર્વે આજે સવારે મુખ્યમંત્રી ખાસ…
View More મુખ્યમંત્રી ખાસ વિમાન દ્વારા અચાનક દિલ્હી જવા રવાનાગોંડલમાં કૂતરાંઓનો આતંક: 57 વ્યક્તિને બચકા ભર્યાં
સરકારી હોસ્પિટલમાં રસીનો સ્ટોક ખલાસ, દર્દીઓને રાજકોટ રીફર કરાયા ગુનાખોરી માટે ગોંડલ પહેલાથી બદનામ છે.હવે શેરી ગલી કે રાજમાર્ગોપર રખડતા કુતરાઓ આતંક મચાવી રહ્યા હોય…
View More ગોંડલમાં કૂતરાંઓનો આતંક: 57 વ્યક્તિને બચકા ભર્યાંરાજકોટ-જેતપુર હાઇવે ઉપર 10 કિલોમીટર સુધી ટ્રાફિકજામ
કલાકો સુધી લોકો વાહનોમાં ફસાઈ રહેતા ભારે દેકારો રાજકોટ- જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પર ગઈ કાલે સાંજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજકોટ જેતપુર સિક્સ…
View More રાજકોટ-જેતપુર હાઇવે ઉપર 10 કિલોમીટર સુધી ટ્રાફિકજામ