અમદાવાદ ખાતે રહેતા દંપતિ વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ અમદાવાદમાં આત્મહત્યા કરી લીધી હતી અને ત્યાર બાદ તેના અંતિમ સંસ્કાર માટે પરિવારના સભ્યો ભાવનગર ખાતે…
View More પતિએ આપઘાત કરી લેતા ભાવનગરમાં અંતિમ સંસ્કારના દિવસે પત્નીનો આપઘાતનો પ્રયાસgujarat
વરઘોડો કાઢવા સાથે પોલીસે પાયલને પટ્ટાથી પણ ફટકારી
અમરેલીમાં ભાજપના રાજકારણનો ભોગ બનેલી પીડિતાએ અંતે મૌન તોડયું ધારાસભ્ય કૌશિક વેકરિયા અને મુખ્યમંત્રી પટેલને પત્ર લખી ન્યાયની કરેલી માગણી અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક…
View More વરઘોડો કાઢવા સાથે પોલીસે પાયલને પટ્ટાથી પણ ફટકારીસુરત એરપોર્ટ પર CISF જવાનનો આપઘાત, બાથરૂમમાં જઈ પોતાની બંદૂકથી પેટમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISF સેલના જવાનના આત્મહત્યાની ઘટના સમાઈ આવી છે. એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના CISFના જવાને પોતાની બંદૂકથી પેટના…
View More સુરત એરપોર્ટ પર CISF જવાનનો આપઘાત, બાથરૂમમાં જઈ પોતાની બંદૂકથી પેટમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યુંCM રાજકોટમાં: આપના છાત્ર નેતાઓને મોબાઈલની દુકાનમાં નજર કેદ રખાયા
સવારે 10થી મુખ્યમંત્રી પરત ન જાય ત્યાં સુધી નહીં છોડવાના ઓર્ડર સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવે, તે પહેલા આપ વિધ્યાર્થી વિંગ સીવાયએસએસ ગુજરાત ના પ્રદેશ…
View More CM રાજકોટમાં: આપના છાત્ર નેતાઓને મોબાઈલની દુકાનમાં નજર કેદ રખાયાશેરી ફેરિયા લોન યોજના અચાનક બંધ, અરજદારોમાં દેકારો
સ્વનિધિ અને એનયુએલએમ યોજનાના ફોર્મ આપવાનું બંધ, ભરેલા ફોર્મ સ્વીકારવાની મનાઈ થતાં અરજદારોને ધરમના ધક્કા સરકાર દ્વારા મહાનગરપાલિકા મારફતે શેરી ફેરિયાઓને સ્વનિધિ યોજના અંતર્ગત રૂા.…
View More શેરી ફેરિયા લોન યોજના અચાનક બંધ, અરજદારોમાં દેકારોTRP અગ્નિકાંડના 6 આરોપીની જામીન અરજી પર 8મીએ હાઈકોર્ટમાં સુનાવણી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા બે ભાઈ અને મહાપાલીકાના સસ્પેન્ડ ચાર અધિકારીના સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર…
View More TRP અગ્નિકાંડના 6 આરોપીની જામીન અરજી પર 8મીએ હાઈકોર્ટમાં સુનાવણીઅકસ્માતના જુદા-જુદા 40 કેસમાં 3.45 કરોડનું વળતર મંજૂર કરાયું
રાજકોટમાં યોજાયેલી લોક અદાલતમાં અકસ્માતના જદા જદા વળતરના 40 કેસમાં રૂૂ.3.45 કરોડનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું છે. રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં તા. 14/12/2024…
View More અકસ્માતના જુદા-જુદા 40 કેસમાં 3.45 કરોડનું વળતર મંજૂર કરાયુંગુજરાતની પ્રથમ અત્યાધુનિક સાયબર લેબ આજથી રાજકોટમાં કાર્યરત
ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર લેબનું લોકાર્પણ; યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને આઇટી પ્રોફેશનલ પોલીસની સાથે અત્યાધુનિક સાયબર લેબમાં કામ કરશે ગુજરાતમાં દિનપ્રતિદિન સાયબર ક્રાઇમના બનાવો વધી…
View More ગુજરાતની પ્રથમ અત્યાધુનિક સાયબર લેબ આજથી રાજકોટમાં કાર્યરતનાનામવામાં નાઈન સ્ક્વેરની 9 ઓફિસ સહિત વધુ 20 મિલકતોને લાગ્યા સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે નાનામૌવા રોડ ઉપર નાઈન સ્ક્વેર વીંગ-7 સહિતની એક સાથે 9 ઓફિસ સીલ કરી વધુ 20 મિલ્કતો સીલ…
View More નાનામવામાં નાઈન સ્ક્વેરની 9 ઓફિસ સહિત વધુ 20 મિલકતોને લાગ્યા સીલબસપોર્ટમાં વીજળી ગુલ થવા મામલે કોન્ટ્રાકટરને રૂા.10 હજારનો દંડ કરાયો
રાજકોટ એસ.ટી બસ પોર્ટ ઢેબર રોડ પર તારીખ 12/10/2024 ના રાત્રે 8:30 કલાકે લાઈટ બંધ થઈ જતા બસ સ્ટેશનના સમગ્ર વિસ્તારમાં અંધારપાટ છવાયો હતો અને…
View More બસપોર્ટમાં વીજળી ગુલ થવા મામલે કોન્ટ્રાકટરને રૂા.10 હજારનો દંડ કરાયો