ઇડી અમદાવાદના અધિકારીઓએ ભુજ જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ઇડી દ્વારા નિવૃત્ત આઇએએસ અધિકારી પ્રદીપ શર્મા અને વેપારી સંજય શાહ તથા તેના મળતીયા…
View More કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્માએ સંજય શાહને ફાળવેલી 5.92 કરોડની મિલકત કબજે લેવાઈgujarat
વેરાવળ સોમનાથ એકસપ્રેસમાં સ્લીપર કલાસ કોચનો વધારો
ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસમાં એક સ્લીપર ક્લાસ કોચનો વધારો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં રાજકોટ…
View More વેરાવળ સોમનાથ એકસપ્રેસમાં સ્લીપર કલાસ કોચનો વધારોમોરબી લખધીર રોડ પરથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો
લખધીરપુર રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે જેથી મોરબી તાલુકા પોલીસે મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે અને…
View More મોરબી લખધીર રોડ પરથી પુરુષનો મૃતદેહ મળી આવ્યોજૂનાગઢ ભાજપમાં ડખ્ખો, જિલ્લા પંચાયત પ્રમુખને ડેરીના ચેરમેને આપેલી ધમકી
જુનાગઢમાં ભાજપના બે નેતાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને હવે જુનાગઢ જિલ્લા ભાજપના આ બે નેતાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ…
View More જૂનાગઢ ભાજપમાં ડખ્ખો, જિલ્લા પંચાયત પ્રમુખને ડેરીના ચેરમેને આપેલી ધમકીગર્ભ સંસ્કારમાં ધ્વનિ તરંગોથી ખુશીના સૂરનું સર્જન
દેશ-વિદેશમાં સાઉન્ડ થેરેપી વડે લોકોને સાજા કરી તેમના જીવનમાં આનંદ, ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે છે જિજ્ઞાસા કુલકર્ણી ‘ઇફેક્ટ ઓફ નાદ યોગા વિથ સિગિંગ બાઉલ…
View More ગર્ભ સંસ્કારમાં ધ્વનિ તરંગોથી ખુશીના સૂરનું સર્જનપાકિસ્તાન-બાંગ્લાદેશમાં વાતચીત કરનાર 500 લોકોને પોલીસનું તેડું
રાજકોટ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીને ATSમાંથી આવેલુ લિસ્ટ, શા માટે ફોન આવ્યા ? પોલીસે શરૂ કરેલી પૂછપરછ, આધાર-પૂરાવાની ચકાસણી કાશ્મીરમા થયેલા આંતકવાદી હુમલા બાદ સરકારે…
View More પાકિસ્તાન-બાંગ્લાદેશમાં વાતચીત કરનાર 500 લોકોને પોલીસનું તેડુંબિલ્ડર એસો. દ્વારા જમીન માપણીના કાયદા અંગે નોલેજ સેમિનાર યોજાયો
મહેસૂલ વિભાગના તજજ્ઞોએ વિવિધ મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત માહિતગાર કરી ઉકેલ આપ્યા: રેવન્યુ પ્રેક્ટિસનર, રિયલ એસ્ટેટ,ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોની ઉપસ્થિતિ રાજકોટ બિલ્ડર એસોશિએશન દ્વારા…
View More બિલ્ડર એસો. દ્વારા જમીન માપણીના કાયદા અંગે નોલેજ સેમિનાર યોજાયોચીખલીની પ્રાથમિક શાળાના મહિલા, પુરુષ શિક્ષક મૃત હાલતમાં મળ્યા
શિક્ષિકાની હત્યા કરી શિક્ષકે આપઘાત કર્યાની આશંકા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. વાંદરવેલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે…
View More ચીખલીની પ્રાથમિક શાળાના મહિલા, પુરુષ શિક્ષક મૃત હાલતમાં મળ્યામહેસૂલી કર્મચારીઓની માસ સીએલ મંજૂર નહીં કરવા દરેક કલેક્ટરોને સૂચના
ગુજરાતમાં મહેસુલી કર્મચારીઓના આવતીકાલના માસ સીએલના એલાન સંદર્ભે રાજયના મહેસુલ વિભાગ દ્વારા તમામ કલેકટરોને કર્મચારીઓની માસ સીએલ મંજુર નહી કરવા સુચના આપવામાં આવી છે અને…
View More મહેસૂલી કર્મચારીઓની માસ સીએલ મંજૂર નહીં કરવા દરેક કલેક્ટરોને સૂચનાઆતંકવાદી હુમલા બાદ ગુજરાતના રેલવે સ્ટેશનો પર હાઇએલર્ટ
પશ્ર્ચિમ રેલવેને બે ડીવાયએસપી, સાત પીઆઇ, 104 પીએસઆઇ, પાંચ ડોગ સહિતની ફાળવણી, ટ્રેનોમાં વિશેષ પેટ્રોલિંગ શરૂ કરાયું દેશમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ પશ્ચિમ રેલવેમાં વિવિધ…
View More આતંકવાદી હુમલા બાદ ગુજરાતના રેલવે સ્ટેશનો પર હાઇએલર્ટ