આજે સાંજે 4 થી 8 વાગ્યા સુધી નાગરિક સંરક્ષણ મોકડ્રિલ, રાત્રે 8થી 8.30 બ્લેકઆઉટ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી…
View More સંભવિત યુદ્ધની સ્થિતિ સામે નાગરિકોને સજ્જ કરવા મેગા મોકડ્રિલgujarat
રાજાશાહીના સમયનો માર્ગ બંધ કરાતા વિવાદ, ખેડૂતોએ કરી જાહેર હિતની અરજી
હરીપર, મોટી વેરાવળ (રામપર) ને જોડતો જૂનો માર્ગ ખૂલ્લો કરાવવા કલેકટર, મામલતદારને રજૂઆત, પંચાયતોના ઠરાવો સામેલ જામનગર નજીકના હરીપર, મોટી વેરાવળ અને રામપર ગામોને જોડતા…
View More રાજાશાહીના સમયનો માર્ગ બંધ કરાતા વિવાદ, ખેડૂતોએ કરી જાહેર હિતની અરજીઇન્સ્ટા. પર રિલ બનાવી કર્મચારીઓ પાસેથી ખંડણી માગતો શખ્સ ઝડપાયો
અગાઉ કોન્સ્ટેબલ પાસેથી ખંડણી માગી હતી: સસ્પેન્ડેડ એએસઆઇની દોરી સંચાર ખૂલી: વીડિયો ઉતાર્યા બાદ સોશિયલ એપ પર ચડાવતો: ડીલીટ કરવાના નામે તોડ કરતો સુરેન્દ્રનગર…
View More ઇન્સ્ટા. પર રિલ બનાવી કર્મચારીઓ પાસેથી ખંડણી માગતો શખ્સ ઝડપાયોરાણપુર પંથકમાં વાવાઝોડાના કારણે અસંખ્ય વીજપોલ ધરાશાયી
બોટાદ જિલ્લાના રાણપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનને કારણે રાણપુર…
View More રાણપુર પંથકમાં વાવાઝોડાના કારણે અસંખ્ય વીજપોલ ધરાશાયીપાટડીમાં દુકાનનું શટર ઊંચુ કરી યુવતી 1.55 લાખની રોકડ ચોરી ગઇ
દુકાનદાર બપોરે અડધું શટર બંધ કરી જમવા ગયા હતા પાટડી જૂના બસ સ્ટેન્ડમાં ભાવિક ટેલર્સ એન્ડ શૂટિંગ-શર્ટિંગની દુકાનના માલિક અમિતકુમાર રતિલાલ પરમાર મંગળવાર બપોરે 12.30…
View More પાટડીમાં દુકાનનું શટર ઊંચુ કરી યુવતી 1.55 લાખની રોકડ ચોરી ગઇમોરબી પોલીસે ત્રણ બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સને ઝડપ્યો
મોરબી શહેરમા સીટી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ત્રણ બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે નેત્રમ સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી…
View More મોરબી પોલીસે ત્રણ બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સને ઝડપ્યોદ્વારકા જિલ્લામાં સાંજે 4 થી 8 મોકડ્રિલ અન્વયે 30 મિનીટ સુધી બ્લેક આઉટ
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs )એ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય…
View More દ્વારકા જિલ્લામાં સાંજે 4 થી 8 મોકડ્રિલ અન્વયે 30 મિનીટ સુધી બ્લેક આઉટમહુવામાં તોફાની પવન સાથે સાત કલાકમાં સાત ઇંચ
ભાવનગર પંથકમાં ઝાપટાથી એક ઇંચ વરસાદ બાદ સવારથી ધીમી ધારે શરૂ, ખેડૂતોને વ્યાપક નુકસાની ભાવનગર જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.…
View More મહુવામાં તોફાની પવન સાથે સાત કલાકમાં સાત ઇંચરાજુલામાં મિની વાવાઝોડું ત્રાટક્યું, તોકતેની યાદ તાજી
રાજુલા શહેરમાં સાંજના સમયે એક ભારે વરસાદ તેમજ પવન ના લીધે નુકસાની થવા પામી હતી. ભારે વરસાદ તેમજ પવનના લીધે રાજુલા મોચી ચોકમાં ઇલેક્ટ્રીક થાંભલો…
View More રાજુલામાં મિની વાવાઝોડું ત્રાટક્યું, તોકતેની યાદ તાજીખંભાળિયાની મહિલાને જેસીબી વેચાણથી આપીને રૂા.3 લાખની કરાઇ છેતરપિંડિ
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા મધુબેન રણમલભાઈ કરમુર નામના 32 વર્ષના મહિલાને જેસીબી મશીન ખરીદ કરવું હોય, જેથી તેણીના કુટુંબી બહેનના દિયર એવા જીવાભાઈ સાજણભાઈ કરમુર…
View More ખંભાળિયાની મહિલાને જેસીબી વેચાણથી આપીને રૂા.3 લાખની કરાઇ છેતરપિંડિ