પોલીસે રોકડા રૂપિયા 22,210 નો મુદ્દામાલ કબ્જે કર્યો બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવાની સૂચના આપવામાં આવેલ હોય…
View More રાણપુર તાલુકાના અળવ ગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાયાRanpur news
રાણપુરમાં પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત સુધી ટ્રાફિકની સમસ્યાને લઈને તંત્રની કડક કાર્યવાહી
મામલતદારની ટીમ દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરવા કડક સૂચના આપવામાં આવી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધીના મુખ્ય રોડ પર સતત…
View More રાણપુરમાં પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત સુધી ટ્રાફિકની સમસ્યાને લઈને તંત્રની કડક કાર્યવાહીરાણપુરના સાંગણપુર નજીક અકસ્માતમાં યુવાનનું મોત, વાહનચાલક સામે નોંધાતો ગુનો
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા નરેશ ભાઈ ધુડાભાઇ વાટુકીયા એ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ફરિયાદી નરેશભાઈના…
View More રાણપુરના સાંગણપુર નજીક અકસ્માતમાં યુવાનનું મોત, વાહનચાલક સામે નોંધાતો ગુનોરાણપુરની આરએમપી બેરિંગ કંપની સાથે દંપતીની રૂા.1.65 કરોડની ઠગાઇની પોલીસ ફરિયાદ
બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ છખઙ બેરીંગ કંપનીમાં પરચેઝ મેનેજર અને ટ્રેઈની તરીકે ફરજ બજાવતા રાણપુર તાલુકાના નાગનેશ ગામના દંપતીએ કંપનીમાં પોતાની ફરજ દરમિયાન જુદી જુદી…
View More રાણપુરની આરએમપી બેરિંગ કંપની સાથે દંપતીની રૂા.1.65 કરોડની ઠગાઇની પોલીસ ફરિયાદરાણપુરના સાંગણપુરમાં ઇંગ્લિશ દારૂની 27 બોટલ, 63 ટીન બિયરનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂા.25,575નો મુદ્દામાલ કબજે કર્યો બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બધી નાબૂદ કરવા તમામ પોલીસ સ્ટેશન થાણા અધિકારીઓને સૂચના…
View More રાણપુરના સાંગણપુરમાં ઇંગ્લિશ દારૂની 27 બોટલ, 63 ટીન બિયરનો જથ્થો ઝડપાયોરાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી મામલતદારે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના મામલતદાર કે.બી.ગોહીલ અને રાણપુર તાલુકા પુરવઠા વિભાગની ટીમે રાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી બિન અધિકૃત સરકારી અનાજ નો જથ્થો ઝડપી લઈ કડક…
View More રાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી મામલતદારે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યોરાણપુર ગ્રામ પંચાયત દ્વારા ગંદકી કરનાર લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ
રોડ પર કચરો નાખનાર વ્યક્તિને તલાટી કમ મંત્રી દ્વારા રૂા.1000નો દંડ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા રાણપુર શહેરમાં રાત્રી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં…
View More રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ગંદકી કરનાર લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂરાણપુરના ખોખરનેશમાં વીજ ચેકિંગ સમયે મહિલા નાયબ ઇજનેરને ધક્કો મારી બહાર કાઢી મુકયા
બોટાદના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામમાં વીજ ચેકિંગ કરવા ગયેલી PGVCLની સાથે બબાલ થઈ છે. ડેપ્યુટી એન્જિનિયર દીપ્તિબેન ગોહિલ અને તેમની ટીમ સાથે ગેરવર્તણૂક, ધક્કામુક્કી અને…
View More રાણપુરના ખોખરનેશમાં વીજ ચેકિંગ સમયે મહિલા નાયબ ઇજનેરને ધક્કો મારી બહાર કાઢી મુકયારાણપુર પોલીસે ત્રણ મહિનાથી અપહરણ અને પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
આરોપીને અમદાવાદના ચાંગોદર ખાતેથી ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો બોટાદ જિલ્લાના અપહરણના ગુન્હાઓના આરોપીને પકડવા ખાસ ઝુબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાન બોટાદ…
View More રાણપુર પોલીસે ત્રણ મહિનાથી અપહરણ અને પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યોરાણપુરમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન હલ કરવા પોલીસ એકશન મોડમાં
રોડ ઉપર લારી, વાહનો હટાવવા અને ફરી ન રાખવા અપાઈ સૂચના બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધી જે ટ્રાફીકની સમસ્યા છે…
View More રાણપુરમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન હલ કરવા પોલીસ એકશન મોડમાં