ડિવિઝને 58000 ટ્રીપ દોડાવતા 33.97 લાખ મુસાફરોએ મુસાફરી કરી, ગત વર્ષ કરતા આવકમાં 13.70 લાખનો વધારો રાજકોટને સૌરાષ્ટ્રને હબ ગણવામાં આવે છે અને ઉનાળામાં સૌરાષ્ટ્રના…
View More ઉનાળુ રજામાં દોઢ મહિનામાં રાજકોટ એસટીને 20.45 કરોડની આવકgujarat
કુટુંબ વિભાજન, વધુ અપેક્ષા, સહન શક્તિના ઘટાડાથી છૂટાછેડા વધ્યા
વ્યક્તિગત સંતોષ, ફિલ્મો અને સોશિયલ મીડિયાએ લગ્નજીવન બરબાદ કર્યા: ડિજિટલ યુગમાં સંવાદ ઘટયા અને ગેરસમજો વધી: મનોવિજ્ઞાન ભવન દ્વારા કરાયેલા સરવેમાં તારણો ગુજરાત સહિત ભારતમાં…
View More કુટુંબ વિભાજન, વધુ અપેક્ષા, સહન શક્તિના ઘટાડાથી છૂટાછેડા વધ્યારાજકોટમાં ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલ માટે સૂચનો મગાવતી કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. રાજકોટ શહેર મેગાસિટી ની હરણફાળ તરફ આગળ વધતું શહેર…
View More રાજકોટમાં ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલ માટે સૂચનો મગાવતી કોંગ્રેસ10 અને 11 વર્ષના ગુજરાતી બાળકો હિમાલયમાં 5365 મીટર ચઢી એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચ્યા
વડોદરાથી 10 વર્ષીય ધનશ્રી ગાંધી અને 11 વર્ષીય કરણ શાહે 5,365 મીટરનો પડકારજનક એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેકિંગ જીતીને આ સીમાચિહ્ન હાંસલ કરનાર ગુજરાતના સૌથી નાના…
View More 10 અને 11 વર્ષના ગુજરાતી બાળકો હિમાલયમાં 5365 મીટર ચઢી એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચ્યાઅભ્યાસ સિવાયની સોંપતી કામગીરીના વિરોધમાં શિક્ષકો જશે કેન્દ્ર સરકાર પાસે
ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટીચર્સ ઓર્ગેનાઈઝેશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક તાજેતરમાં ઝારખંડમાં મળી હતી. જેમાં ગુજરાતના વિવિધ શૈક્ષણિક સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને બેઠકમાં પ્રસ્તાવ…
View More અભ્યાસ સિવાયની સોંપતી કામગીરીના વિરોધમાં શિક્ષકો જશે કેન્દ્ર સરકાર પાસેવલ્લભનગરમાં કાર પાર્ક કરવા મુદ્દે વૃદ્ધા ઉપર એક શખ્સનો હુમલો
પારસ સોસાયટીમાં માતા સાથે ઝઘડો કરતા શખ્સને સમજાવવા જતાં યુવકને માર પડ્યો કુવાડવા રોડ ઉપર વલ્લભનગરમાં રહેતા વીજિયાબેન વાલજીભાઈ ડોડિયા ઉ.વ.60 પોતાના ઘર પાસે હતા…
View More વલ્લભનગરમાં કાર પાર્ક કરવા મુદ્દે વૃદ્ધા ઉપર એક શખ્સનો હુમલોઉછીના આપેલા રૂપિયા વ્યાજે આપ્યાની મિત્રએ ફરિયાદ નોંધાવતા યુવાને ફિનાઈલ પી લીધું
જુદા જુદા ત્રણ સ્થળે સગીરા સહિત ત્રણ લોકોએ જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં આજીડેમ ચોકડી નજીક આવેલ માધવ વાટીકામાં રહેતા યુવાને મિત્રને હાથ ઉછીના રૂપિયા આપ્યા…
View More ઉછીના આપેલા રૂપિયા વ્યાજે આપ્યાની મિત્રએ ફરિયાદ નોંધાવતા યુવાને ફિનાઈલ પી લીધુંમનપાના રૂા.208.42 કરોડાન પ્રકલ્પોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ, ખાતમુહૂર્ત
બાંધકામ, ડ્રેનેજ, રોશની, વોટર વર્કસ વિભાગના પ્રોજેકટનું ખાતમુહૂર્ત અને માધાપર એસપીએસનું ગાંધીનગરથી લોકાર્પણ ગુજરાતના શહેરી વિકાસના 20 વર્ષ અનુસંધાને ગુજરાત શહેરી વિકાસ વર્ષના શુભારંભ પ્રસંગે…
View More મનપાના રૂા.208.42 કરોડાન પ્રકલ્પોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ, ખાતમુહૂર્તગોંડલ રોડ પરથી મળેલો મૃતદેહ માળિયાની હોટલમાં કામ કરતા યુવાનનો હોવાનું ખૂલ્યું
શહેરનાં ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસેથી સોમવારે અજાણ્યા યુવાનનો ઇજાગ્રસ્ત હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમા મૃતક માળીયા નજીક હોટલમા કામ કરતો…
View More ગોંડલ રોડ પરથી મળેલો મૃતદેહ માળિયાની હોટલમાં કામ કરતા યુવાનનો હોવાનું ખૂલ્યુંશહેરની શાન શાસ્ત્રી મેદાન હવે ઉકરડો, ગંજેરી અને ચરસીઓનો અડ્ડો
અગાઉ 40 લાખની ગ્રીલની ચોરી છતાં સિકયોરિટી વગર કલેક્ટરના નાક નીચે રેઢો પટ, સાંજ પડે’ને અસામાજિક તત્વો મહેફીલ જમાવે છે શહેરની મધ્યમા કલેકટર તંત્ર નીચે…
View More શહેરની શાન શાસ્ત્રી મેદાન હવે ઉકરડો, ગંજેરી અને ચરસીઓનો અડ્ડો